૨૦૦૧માં ફ્યુચર્સ અને ઓપ્શન્સના ટેડ્રીંગનો આરંભ થયો ત્યારથી તેમાં થતા સોદાઓનું વોલ્યુમ કુદકે અને ભુસકે વધી રહયું છે. આ અગાઉ અમે “ભારતીય શેરબજારનું માર્ગદર્શન”, “ભારતીય મ્યુચ્યુઅલ ફંડનું માર્ગદર્શન’’ તથા “ભારતીય કોમોડીટી બજારનું માર્ગદર્શન” નામે પ્રકાશિત કરેલા પુસ્તકોના વાચકો તરફથી અદભુત પ્રતિભાવ મળ્યો છે. અમારા આ પુસ્તકોના સંખ્યાંબંધ વાચકોએ અમારો સંપર્ક ર્યો હતો. સામાન્ય લોકોને બજારો અંગે સુમાહીતીગાર કરવા માટે આ પુસ્તકો લખવા બદલ અમારો આભાર માન્યો હતો. આ પુસ્તકોમાં બજાર અંગે ઊંડી સમજણ આપતી માહીતીઓ પીરસવામાં આવી હતી.
આ સાથે જ આ પુસ્તકોના વાચકોએ ફ્યુચર્સ અને ઓપ્શન્સની આંટીઘૂંટીઓની અને તેની સમ્રગ નીતીરીતીઓની સમજણ આપતું પુસ્તક તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમની આ વિનંતીને માન આપીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો ીને ડેરીવેટીવસના માર્કેટના દરેક પાસાઓને લગતી બારીક્માં બારીક માહીતી આ પુસ્તક્ના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરવાની ર્કોશશ ી છે. અમને આશા છે કે આ પુસ્તક તમને ઘણું મદદરૂપ બનશે. તમારો સહકાર આ પુસ્તક્ને પણ જબરદસ્ત સફળતા અપાવશે.

ઇક્વિટી શેર્સ અને ભાવાંક (ઇન્ડાઇસિસ) ના ડેરીવેટિવ્સમાં ફયુચર્સ અને ઓપ્શન્સનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં ડેરીવેટિવ્સનું બજાર શું છે તેની વિગતવાર સમજણ રોકાણકારોને આપવાની કોશિશ કરવામાં આવી છે. તેની સાથે જ શેરબજારમાં કરવામાં આવેલાં રોકાણ સામેના જોખમો હળવાં કરીને જંગી કમાણી કરવા માટે ડેરીવેટિવ્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ(જુદાં જુદાં વિકલ્પ)નો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવેલી છે.
સ્પેકયુલેટ કરતા શીખો હેજિંગ કરતા શીખો આર્બિટ્રેજ કરતા શીખો
સ્પેકયુલેટ કરતા શીખો હેજિંગ કરતા શીખો આર્બિટ્રેજ કરતા શીખો
ગુજરાતી_વ્યાકરણ_KISWA_PUBLICATION.pdf
958.2 KB
ગુજરાતી વ્યાકરણ KISWA PUBLICATION.pdf
GCC BOOKS STORE:
સામાન્ય વિજ્ઞાન 5 પ્રશ્નપત્રો OMR Sheet સાથે
MRP 225
ઘરે બેઠા 150
સામાન્ય વિજ્ઞાન 5 પ્રશ્નપત્રો OMR Sheet સાથે
MRP 225
ઘરે બેઠા 150
સામાન્ય_વિજ્ઞાન_KISWA_PUBLICATION.pdf
681.9 KB
સામાન્ય વિજ્ઞાન KISWA PUBLICATION.pdf