GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
15 પ્રશ્નપત્રો OMR શીટ સહિત
MRP 250
ઘરે બેઠા 150
તલાટી_કમ_મંત્રી_અને_જુનિયર_કલાકૅ_MOCK_TEST.pdf
1.1 MB
તલાટી કમ મંત્રી અને જુનિયર કલાકૅ MOCK TEST.pdf
ભારતનો ઇતિહાસ 5 પ્રશ્નપત્રો with OMR શીટ
MRP 250
ઘરે બેઠા 150
ભારતનો ઇતિહાસ.pdf
1020.6 KB
Emailing ભારતનો ઇતિહાસ.pdf
જીવન એક યુદ્ધ છે.

અને દરેકે આ યુદ્ધ લડવું જ પડે છે!

આપણે જીવનમાં સફળ અને સુખી થવા માંગીએ છીએ. જીવનનાં દરેક યુદ્ધ જેવાં કે બિઝનેસ, નોકરી, રિયર, ભણતર, પારિવારિક સંબંધો કે સમાજ - આ સૌમાં આપણે જીતવું જ હોય છે. કા૨ણ કે જીત છે તો જ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંતીષ નિશ્ચિત છે!

...પણ, આપણામાંના મોટા ભાગના લોકોમાં જીતવાની બધી જ કુશળતા અને શક્તિઓ હોવા છતાં જીવનના અમુક મહત્વના યુદ્ધ હારી જાય છે, પરિણામે હતાશા અને નિવારાનો ભોગ બનીને પોતાની જાતને નિષ્ફળ માની લે છે.

ચાણક્ય વિશ્વના સર્વોત્તમ શિક્ષક અને મહાન સ્ટુજિક વિન્કર ૨,૪૦૦ વર્ષ પછી આ જે પણ ચાક્યની નીતિ વ્યવહારું અને અકસીર છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, મૅનેજમેન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ સમયની પાર ઉતરી છે.

જો તમે જીવનમાંથી નિરારા ખંખેરવા માંગતા હો કે ઈચ્છેલાં સપનાઓ પૂરાં કરવા માંગતા હો, તો આજનાં કટોકટીભર્યા સમયમાં Masterpiece બની ચૂકેલા આ પુસ્તક દ્વારા ચાણક્યનું સચોટ જ્ઞાન તમારા જીવનમાં, વ્યવસાયમાં અને વ્યવહારમાં તમને સરળતાથી સફળતાના શિખરે પહોંચાડી દેશે એની પૂરી ગેરંટી.... કેમકે આ સ્ટ્રેટેજી ચાણક્યની છે, એ ચાણક્યની, જેને આજે આખી દુનિયા અનુસરે છે!
MRP 135
ઘરે બેઠા 130