7 દિવસમાં પદ્ધતિ સર, મુખ્ય મુદ્દાઓથી છણાવટ સાથે વિષયની સમજુતી
Day 1: Synonyms
Day 2: Antonyms
Day 3: One Word Substitution - I
Day 4: One Word Substitution - ||
Day 5: Idioms & Phrasal Verb
Day 6: Idioms to be Remembered
7: Young Ones
Verbform
Day 1: Synonyms
Day 2: Antonyms
Day 3: One Word Substitution - I
Day 4: One Word Substitution - ||
Day 5: Idioms & Phrasal Verb
Day 6: Idioms to be Remembered
7: Young Ones
Verbform
બજારમાં તેજી હોય કે મંદી હોય કે પછી બજાર સ્થિર હોય ત્યારે ઓછામાં ઓછા જોખમે કેવી રીતે કમાણી કરવી તેની સમજૂતી પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે
આ પુસ્તક સંપૂર્ણપણે ઓપ્શન્સના વ્યૂહને સમર્પિત છે. આ સંપૂર્ણ પુસ્તક જ તેની ખાસિયતોને વાચકોને વિગતવાર ખ્યાલ આપી દે તે માટે અમે ફ્યુચર અને ઓપ્શન્સનું માર્ગદર્શન આપતા અમારા અગાઉના પુસ્તકના કેટલાક પ્રકરણ અને કેટલાક વિષયોને આ પુસ્તકમાં પણ સ્થાન આપ્યું છે.
ઓપ્શન્સને લગતી પાયાની વિગતો અને તેની ટેકનિક પરિભાષામાં આવેલા છેલ્લામાં છેલ્લા ફેરફારોને પણ આ સાથે અમે આ પુસ્તકમાં સમાવી લીધા છે. પરિણામે આખું પુસ્તક વાંચી લીધા પછી ઓપ્શન્સ ટ્રેડિંગની બાબતમાં વાચકને વધુ કંઈ વાંચવાની જરૂર રહેશે નહીં. અમને આશા છે કે આ પુસ્તકમાં અમે પ્રામાણિક ઈરાદા સાથે લીધેલી કેટલીક છૂટછાટની આપ એક વાચક તરીકે કદર કરશો.
અમે આશા રાખી રહ્યા છીએ કે આ પુસ્તક આપને ઘણું ઉપયોગી થશે. હા, તમારો સહકાર જ આ પુસ્તકને પ્રચંડ સફળતા અપાવશે.

ઓપ્શન_સ્ટ્રેટજીઝનું_માર્ગદર્શન.pdf
2.1 MB
ઓપ્શન સ્ટ્રેટજીઝનું માર્ગદર્શન.pdf
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે “ઈક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ એ સંપત્તિ સર્જનનો સૌથી સફળ માર્ગ છે.' જોકે બીજી પણ એક ાણીતી હકીકત છે કે ૪૦ ટકા લોકો શેરબજારમાં નાણાં ગુમાવે છે, ખાસ કરીને સરેરાશ રિટેલ રોકાણકાર
શેરબ૨માં રોકાણ કરવું સરળ છે, પરંતુ તેમાંથી તગડો નફો કમાવો એ એટલું સરળ નથી. ઘણાં નવા-સવા રોકાણકારોને અનુભવ થયો હશે કે તેઓ પહેલી વાર શેર ખરીદે તે પછી તેનો ભાવ અડધો થઈ ગયો હોય છે.
શા માટે આવું બને છે? કારણ એ કે સરેરાશ રોકાણકાર તેની પરસેવાની કમાણીનું જે કંપનીમાં રોકાણ કરે છે તેના વિશે જરા પણ રિસર્ચ કરતા નથી. તે કોઈ મિત્ર, સાથી કર્મચારી પાસેથી કે ફાઈનાન્શિયલ મેગેઝિનમાં જે ટિપ્સ મળે તેના આધારે જ રોકાણ કરી દે છે. કંપની વિશેની પૂરતી માહિતી મેળવ્યા વગર જ તે શેર ખરીદે છે અને વેચી દે છે. તેને કારણે મોટાભાગના કિસ્સામાં રોકાણમાં નુકસાન થવાનો વારો આવે છે.
કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેના વિશે કેવી રીતે વિશ્લેષણ કરવું અને તેની સાચી વૈશ્યૂ કઈ રીતે ની કરવી તેના વિશે રોકાણકારોમાં પૂરતી જાગૃતિ હોતી નથી. તેને કારણે આવું થાય છે.
રોકાણકારને ૫ થી ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયના ગાળામાં ૫૦૦ ટકા કે ૧૦૦૦ ટકા અને કેટલાક કિસ્સામાં તો ૧૦,૦૦૦ ટકા જેવું જબરદસ્ત વળતર આપનારા અનેક મલ્ટિીગર સ્ટોક્સ છે. બીજી તરફ એવા પણ કોર છે, જેમાં રોકાણ કરનારાની સંપત્તિનું ૮૫-૯૫ ટકા ધોવાણ થઈ ગયું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે શેરની પસંદગી કરવી એ કંઈ સહેલું નથી. યોગ્ય સમયે યોગ્ય ભાવે શેરની પસંદગી અને ખરીદી કરવા માટે યોગ્ય મૂલ્યાંકન અને સિસ્ટેમેટિક એપ્રોચ જરૂરી છે.
ફ્રેન્ડામેન્ટલ એનાલિસિસ એ ર્મક કે બટની ઇન્ટિન્સિક બેલ ની કા
માટેની પદ્ધતિ છે. જેના હારો લીધા ગાળાના રોકના અવસર નોંધી શકાય છે. આર્થિક, નાળાકીય અને અન્ય ગાન અને સંખ્યા પિળોને આધારે આ એનાલિસિસ થાય છે, જે માહિતીનું એનાલિસિસ(વિશ્લેષણ) કરવામાં આવે છે તેમાં કંપનીના નાણાકીય પરિણામ અને નોન-કાઇનાનિશ્ચલ વિગતો જેવી કંપની દ્વારા વેચાતી વસ્તુઓની માંગમાં વૃદ્ધિનો અંદાજ, કંપનીનું મેનેજર્મન્ટ,
ઉદ્યોગની સરખામણી અને સમગ્ર અર્થતંત્રની થતા હે, સરકારની નીતિઓમાં
થતા પરિવર્તન, વગેરેનો સમાવેશ છે.
આ પુસ્તકનો કેતુ સામાન્ય રિટેલ રોકાણકારને શેરના ફન્ડામેન્ટલ એનાલિશિયન પાયાની બાબતોથી વાકેફ કરવાનો છે, જેથી તે તેની પરસેવાની કમાણીથી ભેગી કરેલી મૂડીનું ર્ડામેન્ટલી મજબૂત કંપનીમાં જ રોકાણ કરે, મતલબ કે જે શેરમાં વેલ્યૂ હોય, ભવિષ્યમાં વૃદ્ધિની વ્યાપક શક્યતા હોય, સારું મેનેજમેન્ટ હોય, તેવી કંપનીમાં રીકાણ કરે. આ સાથે જ નબળું ફન્ડામેન્ટલ ધરાવતા શેરોની પણ ઓળખ કરે અને તેનાથી દૂર રહે,
એક સામાન્ય-સરેરાશ રીકાણકારને ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં આ પુસ્તક મદદરૂપ થશે તેવી આશા છે જેથી તે ફન્ડામેન્ટલી મજબૂત કંપનીમાં રોકાણ કરી શકે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે.
પુસ્તકો વાંચીને અને તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકવાની સાથે અમને બેન્જામિન ફ્રેન્કીનનું એક સૂત્ર અહીં ઉલ્લેખ કરવાનું મન થાય છે. તેમણે કહ્યું હતું કે ‘“જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી સારું વ્યાજ આપે છે”,