GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ટેકનિકલ_એનાલીસિસ_અને_કેન્ડલસ્ટિકનુ_માર્ગદર્શન.pdf
1.6 MB
ટેકનિકલ એનાલીસિસ અને કેન્ડલસ્ટિકનુ માર્ગદર્શન.pdf
ગુજરાત, ભારત અને વિશ્વની મહત્ત્વની ઘટનાઓ, મહત્ત્વની યોજના, એવોર્ડ, સંમેલન, નિમણૂક, રમત-ગમત, સૈન્ય અભ્યાસ વગેરે વિશેની ટુ ધી પોઇન્ટ પરીક્ષાલક્ષી માહિતી

GPSC, તલાટી, જુ.કલાર્ક, વનરક્ષક, TET1&2 તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કરંટ અફેર્સ
પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્ન-જવાબ સાથે
ગુજરાત અને ભારત બજેટ 2023-24
DEC to FEB
GPSC CLASS 1/2, Dy.SO, PSI-ASI, કોન્સ્ટેબલ, તલાટી–કમ–મંત્રી, જુનિયર

વ્હાઈ કોર્ટેસ્ટ, TET-1&2 સહિતની ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે કરંટ અફેર્સનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત ગુજરાત સરકારની તમામ પરીક્ષામાં પણ કરંટ અફેર્સનું વેઈટેજ વધારે હોય છે. વળી, સામાન્ય જ્ઞાનના, બંધારણ, અર્થશાસ્ત્ર, ખેલજગત તેમજ સરકારી યોજનાઓને લગતા પ્રશ્નો પણ કરંટ અફેર્સમાંથી જ પૂછવામાં આવે છે. આથી જ GPSCથી લઈને તલાટી સુધીની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ICE દ્વારા કરંટ અફેર્સનું આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ખાસ કરીને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના ટોપિકનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, ગુજરાત સરકારની જે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં સામાન્ય રીતે છેલ્લા પાંચથી—છ મહિનાના કરંટ અફેર્સના જ પ્રશ્નો પૂછવામાં આવે છે. આથી, ખાસ કરીને GPSC તથા વર્ગ–3 જેવી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ પુસ્તકમાં છેલ્લા 34 મહિનાના કરંટ અફેર્સનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પુસ્તકમાં કરંટ અફેર્સના પૂર્ણ સંભાવના ધરાવતા પરીક્ષાલક્ષી પ્રશ્ન જવાબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા સાથે.....
MRP 240
ઘરે બેઠા 199
ICE MAGIC DEC TO FEB 2023.pdf
1.6 MB
ICE MAGIC DEC TO FEB 2023.pdf
🤔 ખુશ ખબર 🙄 ખુશ ખબર 😨 ખુશ ખબર😍

📒 લોકપ્રશાસન અને શાસન - લાઈવ બુક 📒

📕 પુસ્તકની વિશેષતાઓ 📕 ⤵️

📝 UPSC, GPSC, DySO, ACF, PI, RFO, STI વગેરે મુખ્ય પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક 📚

📝 અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી માધવ ધોળકિયા સરનું લોકપ્રશાસન અને શાસન વિષય અંગેનું સચોટ અને સરળ પુસ્તક 📚

📝 સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં દ્વિતીય વહીવટી સુધારણા આયોગ  (2ND ARC) નો વિસ્તૃત રિપોર્ટ 📚

📝 ટૉપિક સાથે જ અદ્યતન ટેકનોલોજી સહિત વીડિઓ લેક્ચર્સ સપોર્ટ 📚
લોકપ્રશાસન અને શાસન.pdf
1.2 MB
લોકપ્રશાસન અને શાસન.pdf
MRP 479
ઘરે બેઠા 340
English Vocabulary વિષય પૂર્ણ કરો 7 દિવસ માં