GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
બેસ્ટ સેલર પુસ્તક

ગુજરાતી વ્યાકરણમાં હાઈએસ્ટ સ્કોર માટે 2022 એડિશન

ગુજરા
તી વ્યાકરણના 4450+ MCQs વિભિન્ન જવાબો સહિત

52 વિભિન્ન સ્
પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નો જવાબો સહિત

ભાષા અને વ્યાકરણના તમામ મુદ્દાઓનો સમાવેશ, ગુજરાતી ભાષાના ધ્વનિઓ, ધ્વનિશ્રેણી, શબ્દકોશમાં શબ્દોનો ક્રમ, પૂર્વ પ્રત્યો અને પર પ્રત્યયો, તળપદા શબ્દો, સમાનાર્થી, વિરોધાર્થી, અનેકાર્થી શબ્દો, શબ્દભેદ અને શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણી, સંજ્ઞા-વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ, કૃદંત, ક્રિયાવિશેષણો, નિપાત, સંચોજકો, વિભક્તિ, નામયોગી અવ્યવો. સમાસ, અલંકાર, છંદ, સંધિ, વાક્યશુદ્ધિ અને વાક્ય પરિવર્તન, શબ્દ ઘડતર, ભાષા વિજ્ઞાન, ગુજરાતી ભાષાની બોલીઓ.

ગૌણસેવા પંસદગી મંડળ |
પંચાયત પસંદગી મંડળ | પોલીસ ભરતી બોર્ડ | રાજ્ય પરીક્ષા બોર્ડ જીપીએસસી અને યુપીએસસી | શાળા-કોલેજ-યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે
ગુજરાતી વ્યાકરણ MCQ.pdf
1.6 MB
ગુજરાતી વ્યાકરણ MCQ.pdf
MRP 275
ઘરે બેઠા 250
કોનું સપનું નથી હોતું સરકારી અધિકારી બનવાનું પણ બસ કોઈ માર્ગદર્શન આપનાર નથી હોતું કે કેવી રીતે તૈયારી કરવી,શુ લાયકાત જોઈએ,કયા પુસ્તકો વાંચવા,આગળ નો રસ્તો કયો એવો કોઈ સહારો કે રસ્તો નથી હોતો

આ પુસ્તકમાં સમાવેશ પરીક્ષાઓ નો પરિચય,માળખું,માર્ગ,માર્ગમાં સંભવતઃ આવતા કાંટા ,ઝાંખરા,ટેકરા ને સફળતાપૂર્વક પાર કરવાના ઉપાયો એ પણ માનસિક, વ્યવહારિક અને અનુભવજન્ય

આજના સમયમાં ઉમેદવાર પાસે ઉત્સાહ છે,શક્તિ છે પણ યોગ્ય રસ્તો નથી આ પુસ્તક 12 પાસ અને સ્નાતક થયેલ ઉમેદવાર ને lead કરશે અને એક સાચો પથદર્શક બનશે

આ પુસ્તક 6 ભાગમાં વિભાજીત છે જેમાં
1. શરૂઆત કરવી
2.પરિક્ષાની તૈયારીમાં કુટુંબ,સમાજ,મિત્રો,કોલેજ,સોશિયલ મીડિયાની ભૂમિકા
3.સપનાનું વાવેતર,આયોજન,સબળા નબળા પાસા, સફળતા ની ગેરંટી
4.ન્યૂઝપેર, સામાયિક, પાઠપુસ્તકો ની Detail માં માહિતી ,બેઝિક અભ્યાસક્રમ ની રજેરજ ની માહિતી
5.GPSC અને કલાસ 3 જેવા 21 વિષયોમાં શુ વાંચવું એની Detail માં માહિતી
6.Dysp, PSI, તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર જેવી પોસ્ટ માં પાસ થયેલ અધિકારીઓ દ્વારા સફળતા ની ચાવી,રણનીતિ અને માર્ગદર્શન

અને બીજું ઘણું બધું આ પુસ્તક સોના કરતા મૂલ્યવાન છે એટલું સમજો આ પુસ્તક આજે જ આવ્યું છે નવા એડિશનમાં લેટેસ્ટ માહિતી સાથે ઇન્ડેક્સ જોજો વધારે મજા આવશે

સરકારી નોકરી મેળવવા માંગતા દરેક આ પુસ્તક અવશ્ય વસાવે GCC તરફથી તમને ભલામણ છે

MRP 160
ઘરે બેઠા 150
Be the ઑફિસર.pdf
3.8 MB
Be the ઑફિસર.pdf

ખરીદવા માટે લિંક:is.gd/I2WrlS
1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધી પુરા 1 વર્ષનું કરન્ટ અફેર
: વિશેષતાઓ :

2900+ વનલાઈનર પ્રશ્નો જવાબો સહિત
1300+ MCQs જવાબો સહિત
નિમણૂકો
અને એવોર્ડ્ઝ
રાજ્ય અને
કેન્દ્રનું મંત્રીમંડળ અને ઉચ્ચ પદાધિકારીઓ
માર્ચ-2021 ના અંકમાંથી
જીપીએસસી વર્ગ-1-2 પ્રિલિમમાં 11 પ્રશ્નો પુછાયા

આવનારી તમામ પરીક્ષાઓ માટે IMP
Book
MRP 220
ઘરે બેઠા 210
કરન્ટ_અફેર્સ_1_જાન્યુઆરી_થી_31_ડિસેમ્બર_અક્ષર_પ્રકાશન.pdf
1.3 MB
કરન્ટ અફેર્સ 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર અક્ષર પ્રકાશન.pdf