ગુજરાતી માતબર સાહિત્યની ચર્ચા મંડાય અને મેઘાણીભાઈનું નામ ન લેવાય તો એ ચર્ચા વ્યર્થ કહેવાય. ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બાઇજ્જત લેવું પડે એવું એમનું સાહિત્યસર્જન છે. લેખકે આજુબાજુ અને ક્યાંક આપણામાં જ રહેલી એક ટચૂકડી પ્રવાહ-સરિતાને વાર્તામાં ઢાળી છે અને એ એક લોકકથા છે અને એમણે પોતાની કલમ કસબી શૈલીમાં રંગી છે. નામ એમની શ્રેણીનો ‘કસુંબીનો રંગ’ છે. સાચે જ એમની એક એક લોકકથા વાંચતાં કસુંબીનો રંગ એવો ચડે કે આ જન્મ એ રંગથી રંગાયેલા રહીએ.
મેઘાણીભાઈએ કથાના ઊંડાણ સુધી જઈ ઝીણવટપૂર્વક કથાને બહાર ખેંચી કાઢી છે. વળી વખતોવખત રસભંગ ન થાય એનું લેખકે ખાસ ધ્યાન રાખ્યું છે.
લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે
આ પુસ્તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.

જાહેર_વહીવટ_દામિની_પબ્લિકેશન.pdf
2.9 MB
જાહેર વહીવટ દામિની પબ્લિકેશન.pdf