GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આવનારી નાયબ હિશાબનીશ અને વિભાગીય હિશાબનીશ ની પરીક્ષા માટે ઉપયોગી
વિશેષતાઓ

સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું અધતન પુસ્તક

5500 થી વધુ MCQ જવાબો સહિત

લેટેસ્ટ વિશ્વસનીય, આધારભૂતઆંકડાકીય માહિતી
સબ એકાઉન્ટન્ટ /સબ ઓડિટર સંવર્ગ સંબંધ શૈક્ષણિક લાયકાતો અને જગ્યાની કામગીરીને લગતા પ્રશ્નો
GST વર્ણનાત્મક અને MCQs
એકાઉન્ટ એન્ડ ઑડિટિંગ | આંકડાશાસ્ત્ર | અર્થશાસ્ત્ર
ગણિત અને માનસિક અભિયોગ્યતા કસોટીઓ
ગુજરાતી | અંગ્રેજી વ્યાકરણ | જનરલ નૉલેજ
Adobe Scan Jan 27, 2022.pdf
1.6 MB
SUB Account એન્ડ Sub Auditor
MRP 400
ઘરે બેઠા 330
Save કરી રાખજો
તલાટી કમ મંત્રી ની 3437 જગ્યાઓ માટે ઉપયોગી Best Book

ખરીદવા માટે
http://bit.ly/3KScu8K
GPSC,UPSC, બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,(TET-TAT) ગૌણસેવા પસંદગી મંડળ જેવા ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છેલ્લા ૩૦ વર્ષથી સામાન્ય જ્ઞાન માટે પ્રકાશિત થતું પાયાનું પુસ્તક

લિબર્ટી જ્ઞાનદીપ જનરલ નોલેજ 2022

👉 પુસ્તકની વિશેષતાઓ

📌 તાજેતરની યોજનાઓનો સમાવેશ,

📌 નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ નવા રંગરૂપમાં,

📌 G.C.E.R.Tના પાઠ્યપુસ્તકને આધારિત,

📌 સરળતાથી યાદ રહે તે માટે રંગીન કોષ્ટક,ચિત્રો દ્વારા સમજુતી,

📌 GPSC અને ગૌણસેવા પસંદગી મંડળની છેલ્લા ૩ વર્ષમાં બદલાયેલી નવી પરીક્ષાપદ્ધતિ મુજબનું સંકલન અને રજૂઆત,

📌 ૧૩૦૦+ પ્રશ્નો નો વનલાઇનર રૂપે (ફ્રી બુકલેટ) નો સમાવેશ,

📌 44 મી અદ્યતન આવૃત્તિ,

📌 સામાન્ય જ્ઞાન સાથે તાજેતરની ઘટનાઓનો સમાવેશ,

📌 રંગીન પુસ્તક,

આ પુસ્તક ખરીદવા માટે નીચે ની લીન્ક પર ક્લિક કરો
MRP 430
ઘરે બેઠા 330
જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય. સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે.

સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જવિશ્વની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર...
MRP 125
ઘરે બેઠા 120
ઉપનિષદોની અમર કથાઓ.pdf
2 MB
ઉપનિષદોની અમર કથાઓ.pdf