GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ધંધા ને એક નવી ઊંચાઈ એ લઈ જવા માટે બિઝનેશ શ્રેણી નું પુસ્તક
બિઝનેસને દોડતો કરવા માટે તેનું કલ્ચર (Culture) બહુ અગત્યનું છે. અહીં કલ્ચરનો વિશાળ અર્થ છે - એક માહોલ, એક વાતાવરણ કે એક પદ્ધતિ. આ બાબતે મારા વિચારો, મારો અનુભવ, મારી સલાહ કે સમજણનું શેરિંગ કરવા માટે હું જગદીશ જોશી, એક નવી નક્કોર બિઝનેસ જ્ઞાન સિરીઝ' આપની સમક્ષ મૂકી રહ્યો છું.

બિઝનેસ જ્ઞાન’ સિરીઝમાં ત્રણ પુસ્તકો છે - તમે ખરેખર બિઝનેસ ચલાવો છો કે ચાલ્યે રાખે છે? (Are You really Running your Business Or simply Running), તમારા બિઝનેસના સિંહ બનો (Be The Lion of Your Business), ટોચ પર કરવો હોય આરામ, તો તલવારની ધાર પર કરો મુકામ (Keep Yourself On Toes, To Remain On The Top).
તમારો બિઝનેસ તમારી ઝંખના કે ઝનૂન કરતા મોટો ન હોઈ શકે, તમારું અસ્તિત્વ તમારી સૂઝબૂઝ કે તર્કને કારણે છે; જે તમારા લક્ષ્ય કરતા મોટું ન હોઈ શકે. એટલે સો વાતની એક વાત કે તમારો બિઝનેસ તમારા કરતા મોટો હોઈ શકે નહીં...

ચાલો, આ વાત સાબિત કરી દઈએ. એક એવી કંપની બનાવીએ કે જ્યાં નવા વિચારોનું સ્વાગત સવારના સૂરજની જેમ થતું હોય. ચાલો, અત્યાર સુધી બિઝનેસમાં કરેલી ભૂલો ભૂંસી નાંખવા માટે અને આંખ ઉઘાડવા માટે એક જબરદસ્ત શરૂઆત કરીએ -બિઝનેસ જ્ઞાનની
MRP 125
ઘરે બેઠા 120
તમે_ખરેખર_બિઝબેશ_ચલાવો_છો_કે_ચાલે_રાખે_છે.pdf
1.8 MB
તમે ખરેખર બિઝબેશ ચલાવો છો કે ચાલે રાખે છે.pdf
સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું

યુવાન શુ કરી શકે?

જો, યુ
વાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન.

તેજીનો તોખાર બ
ની શકે. # પથ્થરમાંથી પાણી કાઢી શકે.

કારકિર્દીનું Golden ઘડ
તર કરી શકે. Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.

– દુનિયાની સાથે ખભેખભો મિલાવી
ઉજ્જ્વળ

વિષ્યનું નિર્માણ કરી શકે.

તો, હવે
પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે? ક્યાંથી મળે? એ માટે શું કરવું જોઈએ ?

જવાબ મળે છે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય
પુસ્તકોમાંથી

Stop નહીં, Start થાવ સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું


સમજો, સ્વીકારો, શીખો જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips

શીખર પર
પહોંચવાની Keys

નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો.
વર્ષો
ના અનુભવ દ્વારા બનેલી સફળતાની
Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે.
Adobe Scan Jan 30, 2022.pdf
2.5 MB
STOP નહીં START થાવ
MRP 135
ઘરે બેઠા 130
આપણા મનની ગુર્ણવત્તા આપણા જીવનની ગુણવત્તા નિશ્ચિત કરે છે. આપણું મન આપણો સૌથી નજીકનો સાથી અથવા આપણો સૌથી વિમુખ દુશ્મન બની શકે છે. અનિયંત્રિત મન આંતરિક શાંતિને હથ્રી લે છે અને આપણા દરેક કાર્યને હાનિ પહોંચાડે છે. જો કે, યોગ્ય જ્ઞાન, પ્રશિક્ષણ અને શિસ્તની મદદથી આપણા મનની અમર્યાદિત ક્ષમતાને કાર્યાન્વિત કરી શકાય છે.

મન પ્રબંધનનું વિજ્ઞાન- એ પુસ્તકમાં, સ્વામી મુકુન્દાનંદ માનવ મનના ચાર વિવિધ પાસાઓને આલેખે છે અને તેમના ૫૨ પ્રભુત્વ મેળવવા માટેનો પથ સમજાવે છે. રમૂજભર્યા ટુચકાઓ, વાસ્તવિક જીવનમાં થતી ઘટનાઓ અને વાર્તાઓને વૈદિક ગ્રંથો સાથે સાંકળી, તેઓ હળવાશપૂર્વક વાચકોને આ આંતરિક યુદ્ધમાં વિજય મેળવવા માટે માર્ગદર્શન કરે છે.

સ્વામી
મુકુન્દાનંદ એક વિશ્વવિખ્યાત ભારતીય આધ્યાત્મિક શિક્ષક છે. તેઓએ તેમનું શિક્ષણ આઇઆઇટી અને આઇઆઇએમમાંથી મેળવેલ છે. જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજના સાંનિધ્યમાં અને માર્ગદર્શનમાં વૈદિક ગ્રંથોના ગહન અભ્યાસ કર્યા બાદ, સાંપ્રતમાં તેઓ પોતાનો સમય વિશ્વભરમાં સાચા અને ચિરંજીવી આનંદની પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવવામાં વ્યતીત કરે છે. તેમના કાર્યક્રમોની વચ્ચેના અવકાશમાં તેઓ પુસ્તકો અને આલોચનાઓ પ્રકાશિત કરે છે અને સીડી અને ડીવીડી તૈયાર કરી તેમના વિશ્વભરમાં રહેલ શિષ્યોનું જ્ઞાનદર્શન કરે છે. સ્વામીજીનાં પ્રવચનો રમૂજી, તેમનો પરિપેક્ષ તાર્કિક અને તેમના સૂચનો વ્યાવહારિક હોય છે. તેમના મન પરના વિજય, યોગ, ધ્યાન અને અધ્યાત્મ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય અને દૈનિક જીવન માટે કર્મયોગ જેવા વિષયો ૫૨ના પ્રવચનો ઘણાં પ્રખ્યાત છે.
MRP 225
ઘરે બેઠા 210
માઈન્ડ_મેનેજમેન્ટ_નું_વિજ્ઞાન.pdf
2.7 MB
માઈન્ડ મેનેજમેન્ટ નું વિજ્ઞાન.pdf