GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આ પુસ્તક તમને તમારા ધંધાના વેચાણ અઢળક કરશે અને સેલ્સ કરતાં વ્યક્તિને પોતાના વેચાણ માં ખૂબ જ વૃદ્ધિ થશે

આ પુસ્તક નેશનલ બેસ્ટ સેલર પુસ્તક નું ગુજરાતી અનુવાદક છે.Selling કરવું એ કોઈને છેતરવું નથી પણ પોતાની આવડત થી એ વસ્તુ ગ્રાહક ને આપવી

આપણે
સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઑક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જૅન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે. હવેલ સવાલ એ છે કે… સેલ્સ એટલે શું? સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય? સેલ્સ કેવી રીતે વધારી શકાય? કંપની અને સ્ટાફનો સેલ્સ પ્રત્યેનો એપ્રોચ કેવી રીતે Develop કરવો જોઈએ? ગ્રાહકને કાયમ માટે તમારી સાથે કેવી રીતે જોડી શકાય ? જો તમે આ પ્રશ્નોના સચોટ ઉકેલ મેળવવા માંગતા હો અને તમારું સેલ્સ વધારવા માટે તૈયાર હો. તો સેલ્સગુરુ સુબ્રતો બાગચીની અનુભવી કલમે લખાયેલું આ પુસ્તક તમારે વાંચવું જ જોઈએ. સેલ્સની જૂની-પુરાણી પદ્ધતિઓને બદલીને આધુનિક ટૅક્નિક અપનાવવાનો સમય હવે આવી ગયો છે. યાદ રાખો… સેલ્સ એ કંઈ જીત કે હાર જેવી નિર્જીવ વસ્તુ નથી… સેલ્સ તો આજીવન ચાલતો `લાઇવ’ સંબંધ છે, જે બંને પક્ષોને એકસરખો લાભ કરાવે છે.

MRP 200
ઘરે બે
ઠા 180
આજ સુધી વિશ્વ સાહિત્ય અનુવાદિત થઇ અન્ય ભાષામાં પ્રકાશિત તો થતું પરંતુ તે પાગ્યે જ એવું કેમકે તેની ઘટનાઓ. લોકો, સંસ્કૃતિ, સમાજ, પરિવેશ, રિવાજો વગેરે બધું પારકું લાગતું આજે લોકો ભલે સદેહે પેરિસ ન ગયા હોય પણ એક ક્લિક દ્વારા પેરિસનું વર્ચ્યુઅલ દર્શન કરી શકે છે. ક્યારેક બોલિવૂડની હિન્દી ફિલ્મો કરતા હોલિવૂડની હિન્દીમાં 'ડબ' થયેલી ફિલ્મો વધુ બિઝનેસ કરી જાય છે. વેબ પર પીરસાતી સીરિઝ ઉપરાંત બીજી ભાષાની ફિલ્મોના કારણે કમસે કમ મનોરંજનના ક્ષેત્રે સાંસ્કૃતિક દીવાલી જાણે અદ્રશ્ય થતી જાય છે.

૨૧મી સદીના આરંભ સાથે વૈશ્વિકરણનો નવો તબક્કો શરૂ થયો છે. ત્યારે પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તા કદાચ સાહિત્યનો સૌથી વધુ લોકભોગ્ય પ્રકાર છે. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે. આ સંગ્રહમાં જે તે દેશના શ્રેષ્ઠ સાહિત્યકારો દ્વારા રચાયેલી કૃતિઓને સમાવાઇ છે. જેમાંથી વાચકને જે તે દેશના સાહિત્યની એક ઝલક મળી રહેશે.

આ શ્રે
ણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.

આ શ્રેણીના
પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી. આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએવિશ્વસાહિત્યના મહાસાગરમાં...

પ્રસ્તુત છે દેશદેશાવર
ની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળા ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી. જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે.

આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના
દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાથી છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી

આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથ
ી. આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી ગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં.
ફ્રાન્સની_શ્રેષ્ઠ_વાર્તાઓ.pdf
1.4 MB
ફ્રાન્સની શ્રેષ્ઠ વાર્તાઓ.pdf
MRP 160
ઘરે બેઠા 150
આજ સુધી વિશ્વ સાહિત્ય અનુવાદિત થઇ અન્ય ભાષામાં પ્રકાશિત તો થતું પરંતુ તે પાગ્યે જ એવું કેમકે તેની ઘટનાઓ. લોકો, સંસ્કૃતિ, સમાજ, પરિવેશ, રિવાજો વગેરે બધું પારકું લાગતું આજે લોકો ભલે સદેહે પેરિસ ન ગયા હોય પણ એક ક્લિક દ્વારા પેરિસનું વર્ચ્યુઅલ દર્શન કરી શકે છે. ક્યારેક બોલિવૂડની હિન્દી ફિલ્મો કરતા હોલિવૂડની હિન્દીમાં 'ડબ' થયેલી ફિલ્મો વધુ બિઝનેસ કરી જાય છે. વેબ પર પીરસાતી સીરિઝ ઉપરાંત બીજી ભાષાની ફિલ્મોના કારણે કમસે કમ મનોરંજનના ક્ષેત્રે સાંસ્કૃતિક દીવાલી જાણે અદ્રશ્ય થતી જાય છે.*

૨૧મી સદીના આરંભ સાથે વૈશ્વિકરણનો નવો તબક્કો શરૂ થયો છે. ત્યારે પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તા કદાચ સાહિત્યનો સૌથી વધુ લોકભોગ્ય પ્રકાર છે. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે. આ સંગ્રહમાં જે તે દેશના શ્રેષ્ઠ સાહિત્યકારો દ્વારા રચાયેલી કૃતિઓને સમાવાઇ છે. જેમાંથી વાચકને જે તે દેશના સાહિત્યની એક ઝલક મળી રહેશે.

આ શ્રે
ણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.

આ શ્રેણીના
પઉસ્તકો ફક્ત વાંચવા માટે નથી. આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએવિશ્વસાહિત્યના મહાસાગરમાં...

પ્રસ્તુત છે દેશદેશાવર
ની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળા ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી. જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે.

આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના
દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાથી છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી

આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે
નથી આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી ગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં.
MRP 160
ઘરે બેઠા 150
અમેરિકા_ની_શ્રેષ્ઠ_વાર્તાઓ.pdf
1.5 MB
અમેરિકા ની શ્રેષ્ઠ વાર્તાઓ.pdf