GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
“આ પુસ્તકે મને ખૂબ મદદ કરી છે, જે કોઈ વ્યક્તિ સફળ થવા માંગે છે તેણે આ પુસ્તક વાંચવું જ જોઈએ."

નૉર્મન વિન્સેન્ટ પીલ

ફ્રેન્
ક બેટગર જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે જીવનવીમો વેચતા એક નિષ્ફળ સેલ્સમૅન હતા, પણ માત્ર ૧૧ જ વર્ષમાં તેમણે એક વિશાળ ફાર્મની માલિકી મેળવી લીધી હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત પણ થઈ શક્યા હોત. વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં ખૂબ સફળતા અને પ્રતિષ્ઠા મેળવી આપી. જેથી તેઓ અમેરિકાના સૌથી વધુ આવક ધરાવતા સેલ્સમૅન બની શક્યા ?

આપ્રશ્નનો જવાબ
તમને આ પુસ્તકમાંથી મળશે. પોતાના અંગત અનુભવો દ્વારા બેટગર એ સિદ્ધાંતો સમજાવે છે જે તેમણે તૈયાર કર્યા અને તેમને યોગ્ય સ્વરૂપ આપ્યું. માહિતીપ્રદ ઘટનાઓ જ નહીં, પણ એક પછી એક સોપાનો પણ તેઓ દર્શાવે છે જેમાં તમે તમારી આગવી શૈલી, ઉત્સાહ અને વિજયી બનવાની અપેક્ષાનો વિકાસ સાધી શકો છો. તમારા વેચાણકાર્યમાં ચીજ ગમે તે હોય, આ સિદ્ધાંતો તમને વધુને વધુ કાર્યકુશળ બનાવશે, લાભ અપાવશે. વળી તમારી કંપનીમાં પણ તમારું મૂલ્ય વધી જશે, ખાસ કરીને જો તમે બેટગરની સલાહો આ વિષયમાં વાપરતા થશો તો

- ઉત્સાહની શક્તિ
-ડરમા
થી મુક્ત કઈ રીતે થવું.
-દ્વિધામાં રહેલા ગ્રાહકને ઉત્સાહીખરીદદારમાં બદલવા માટેનો ચાવીરૂપ સંવાદ
-વિશ્વાસ જીતવાની ઝડપી પદ્ધતિ સોદો પતાવવાનાં સાત સોનેરી અને અકસીર સૂત્રો

આ પુસ્
તક એવા દરેક લોકો માટે છે જે વેચાણકાર્યમાં જોડાયેલાં હોય, તમે ટાંકણીથી લઈને ઍરોપ્લૅન વેચતા હોવ કે વિચારથી લઈને સપનાં - આ પુસ્તક તમારે માટે જ છે.
સેલ્સ સિક્રેટ.pdf
1.3 MB
સેલ્સ સિક્રેટ.pdf
MRP 200
ઘરે બેઠા 190
ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.

એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવ
વું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમ
તું નથી!

પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી
બદલવાં એક દિવસ
આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.મા-બાપથી દૂર.

પ્રસ્તુત છે જીતેશ દોં
ગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા—
નોર્થપોલ

ગુજરાતી મૉર્ડન સાહિત્
ય આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.
આ ખાલી ગોપાલની નહિ એ બધા યુવાનની કહાની જે અંદરથી જીવવા માટે આગ રાખે છે જે બધાથી અલગ છે, ઢોંગી દુનિયાને ધિક્કારે છે,જેના માટે બધા નિયમો પાંગળા છે, કે જેના માટે ગમતું કામ જ એની દુનિયા છે અને ભૂંડ જેવુ જીવન જીવતા અન્ય માણસોની સરખામણીમાં આ યુવાન ક્યાંય અલગ છે,

હોસ્ટેલ લાઈફની વાતો, દોસ્તો, મસ્તી અને લાગણીઓની વાતો માં મેં મારી ખુદની જાતને ગોપાલ તરીકે વાંચ્યો છે.બુક વાંચતા વાંચતા એક વિચાર તો એવો પણ આવેલો કે ફેસબુક માં નામ ચેન્જ કરીને 'ગોપાલ પટેલ' રાખી દવ.😁કારણ કે આ ગોપાલ પટેલના સપનાઓની સીમા નથી, અને ગમતા કામ માટેની આગ બુઝતી નથી, હોસ્ટેલ માં જીવતા દરેક યુવાનની કહાની છે એટલે જ આ બુક કોલેજની લાઈબ્રેરી માં મૂકી દેવી છે જેથી પોતાના આત્મખોજ માટે ભટકતો દરેક યુવાન પોતાની જાત ને વાંચી શકે સામાન્ય ભૂંડ જેવા જીવનમાંથી બહાર આવે.

પોતાના ગમતા કામ માટે કોઈ વ્યક્તિ ગમે તેટલી ઉંચાઈએ થી પટકાઈ શકે, ખરાબ કામો કરી શકે ,અને દુનિયા ને ગાળો ભાંડી શકે, હા ગોપાલ એ બધા કામ કરે છે જેમાંથી એને ખુશી મળે ફરી પાછો દુઃખી થાય છોડે અને અંધકાર માં ડૂબી જાય, વળી બહાર નીકળે પોતાના અસ્તિત્વ ને શોધવાની કોશિશ કરે અને ફરી ઢોંગી દુનિયામાં ખોવાય જાય પણ એ ડગતો નથી જીવંત રહે છે પોતાની ખોવાયેલી જાતને કોષતા કોષતા જ શોધ્યા જ કરે, આ બધી પરિસ્થિતિમાં એ એક ફ્લોપ યુવાન, ફ્લોપ દીકરો, ફ્લોપ પતિ, ફ્લોપ બાપ બન્યા છતાં હજુ ગમતા કામની શોધ છોડતો નથી.

લે
ખકના ઊંડા વિચારોએ ગોપાલ ના પાત્રને એવા બીબામાં પાથર્યું છે જેને વાંચતા દરેક યુવાન ને એમ લાગે કે આતો મારી જ કહાની છે,

કહાની માં
કોતરી કોતરીને પરોસાયેલી ઊંડી વાતોને, વિચારો ને સમજવા માં આવે તો જ ગોપાલના પાત્રને નાદાનીથી સમજી શકાય અને જીવી શકાય.

જીતેશભાઈ થેંક્યું કે, પોતાની
જાતથી ખોવાયેલા દરેક યુવાનને વાંચવા માટે તમે આ બુક લખી. આ વાંચનાર માટે,
ખાલી કહાની જ નહીં
ખુલ્લીને/ઉઘાડા થઈને જીવવાની એક દિશા છે
MRP 299
ઘરે બેઠા 260
માર્ક ઝકરબર્ગ- સોશિયલ મીડિયાની ક્રાંતિના ઘડવૈયા

ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જરૂરિયાત જ સંશોધનની જન્મદાત્રી છે. આવાસ માટે ગુફાથી શરૂ કરીને બે પગે ચાલતા આ પ્રાણીએ પોતાની એક અલગ જ દુનિયા સર્જી છે અને નવાં નવાં સંશોધનો વડે તેને સતત બદલ્યે રાખી છે. ઈ.સ ૧૯૭૦ની આસપાસથી શરૂ થયેલી કોડિંગની દુનિયાએ એકવીસમી સદીમાં આવતાં આવતાં પોતાની એક અલગ જ દુનિયા ઊભી કરી નાખી અને સોશિયલ મીડિયા નામનો શબ્દ આપણી ડિક્ષનરીમાં ઉમેરાયો.

આજની ઘ
ડીએ એક ક્ષણ માટે પણ એ કલ્પના કરવી અઘરી લાગશે કે દુનિયામાંથી સોશિયલ મીડિયા ગાયબ થઈ જાય તો? આ કલ્પનાનો મુખ્ય સૂત્રધાર જે વ્યક્તિ છે એ માર્ક ઝકરબર્ગની દુનિયાની આ વાત છે. હોસ્ટેલ રૂમથી શરૂ થયેલી યાત્રા ‘અનોખા દેશ’ સુધી પહોંચી છે. ફેસબુક જેવા અદ્વિતીય સર્જન પછી એને સાચવીને સતત અને અદ્વિતીય બનાવી રાખવાની કળા માર્કે કઈ રીતે હસ્તગત કરી એ યાત્રાની આ વાત છે.

હોસ્ટેલ રૂમની
હળવી મજાકથી શરૂ થયેલી આ યાત્રા એટલી સક્ષમ બની છે કે તેના લીધે દુનિયાભરના કરોડો યુઝર્સ આજે એકસાથે પોતાના વિચારો અને લાગણીઓ એક મંચ પર વ્યક્ત કરી શકે છે. બિઝનેસની દૃષ્ટિએ જોઈએ તો પણ આ દુનિયાએ રોજગારીની ઉત્તમ તકો પેદા કરી છે. સામાન્ય વ્યક્તિથી માંડીને દુનિયાના શક્તિશાળી વ્યક્તિની રોજિંદી જિંદગીને આ ‘અનોખી દુનિયા’એ અસર કરી છે.

એવું નથી કે ફેસબુકે સૌ
થી પહેલાં સોશિયલ મીડિયાના દરવાજે ટકોરા માર્યા છે અને એવું પણ નથી કે ફેસબુક પછી બીજી કોઈ પણ કંપનીએ આ દિશામાં પ્રયત્નો આદર્યા નથી. છતાં આ બધાંમાં ફેસબુકમાં કાંઈક તો એવું છે જે અન્યોથી અલગ છે, સદંતર અલગ છે અને એ પૈકીનું એક કારણ છે - માર્ક ઝકરબર્ગ.

જેના યુઝર્સ અબજોમાં હોય અને
જે દુનિયાની સૌથી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ હોય એવો આ પહેલો મંચ છે. જેમ પી.સી.ની ક્રાંતિમાં જગતનું નેતૃત્વ માઇક્રોસોફ્ટે કરેલું, સ્માર્ટફોનની ક્રાંતિમાં
જગતનું નેતૃત્વ એપલ અને ગૂગલે કરેલું, એમ સોશિયલ મીડિયા ક્રાંતિમાં જગતનું નેતૃત્વ ફેસબુકે કર્યું છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ ન ગણાય.
ઇતિહાસ એ વાત નો સાક્ષી છે કે જરૂરિયાત સંશોધનની જનેતા છે .ઇસ 1970 માં શરૂ થયેલ કોડિંગ ની દુનિયાએ એક નવી દુનિયા ઉભી કરી જે છે 'સોશિયલ મીડિયા

ફેસબુક ના સર્જન પછી એને સાચવી અને અદ્વિતીય બનાવી રાખવાની કળા માર્કે હસ્તગત કરી છે

એવું ન
થી કે ફેસબુક સિવાય બીજા કોઈએ આવું પ્લેટફોર્મ બનાવા પ્રયત્ન નથી કર્યા પણ ફેસબુક જેવું કોઈ બન્યું જ નહીં એ ખાસ વાત છે માર્કઝુકરબર્ગ માં

આ પુસ્તક ના લે
ખક પૂજન જાની છે.બહુ જ સુંદર પુસ્તક બનાવ્યું છે

MRP 150
ઘરે બેઠા 145