નીરજ ભરવાડ ગણિત પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી
Maths અને Reasoning' ના દરીયામાંથી ફરી એકવાર એક અમૂલ્ય મોતી લઇને આપની સમક્ષ હાજર છું. અગાઉ પ્રકાશિત થયેલા 5 પુસ્તકોને આપ સૌનો ભવ્ય પ્રતિસાદ મળ્યો અને 50,000 થી વધુ કોપીનું વેચાણ થયું તથા ઘરે બેસીને તૈયારી કરવા ઈચ્છતા મિત્રો માટે Mobile App Launch કરેલી જેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આપે મારા પર મુકેલ આ વિશ્વાસ અને આપની અભ્યાસની ધગશને આગળ વધારવા માટે કોન્સ્ટેબલની (લોકરક્ષક દળ)ની બદલાઈ રહેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર Maths ના પુસ્તકની અધતન આવૃત્તિ આપ સૌને અર્પણ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું.
આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાનો સમય 2 કલાક કરેલ છે જેના આધારે ગણિત વિષય પૂછવાની શક્યતાઓ વધી જાય છે. મને લાગે છે કે તમે ખાખી મેળવવાનો આ મોકો બિલકુલ નહિ ચૂકો અને તમારી તૈયારીને વધુ ને વધુ સચોટ બનાવવા માટે આ પુસ્તક તમને ઉપયોગી થશે. આ પુસ્તકમાં સ્વ-મૂલ્યાંકન માટે પુરતા પ્રમાણમાં પ્રેક્ટિસ પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ સાથે અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલા પ્રશ્નો પણ આપને મદદ કરશે. કોન્સ્ટેબલ, જેલ સિપાહી કે તેના સમકક્ષ બધી જ પરીક્ષામાં Maths ના પ્રશ્નો માટે આ પુસ્તક આપના માટે One Stop Solution બની રહેશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.

નીરજ_ભરવાડ_ગણિત_પોલીસ_કોન્સ્ટેબલ.pdf
1.3 MB
નીરજ ભરવાડ ગણિત પોલીસ કોન્સ્ટેબલ.pdf
GPSC (ક્લાસ ૧-૨, PI, Dy.So નાયબ મામલતદાર, STI, ચીફ ઓફિસર), ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ,પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી એક માત્ર રંગીન પુસ્તક.
લિબર્ટી ગુજરાત નો સાંસ્કૃતિક વારસો
👉 પુસ્તક ની વિશેતાઓ
📌 ગુજરાતના સાંસ્કૃતિક વારસા નું રસપ્રદ વર્ણન,
📌 ક્લાસ ૩ ની પરીક્ષાઓ અને GPSC ક્લાસ ૧-૨ ની પરીક્ષાઓ માટે ઉપયોગી, )
📌 મહત્વપૂર્ણ તથ્યોની અલગ તારવણી,
📌 દરેક વિષય અને મુદ્દાની સંપૂર્ણ માહિતી નો સમાવેશ,
📌 સાંસ્કૃતિક વારસાને લગતી યોજના અને અભિયાનો અને કરંટઅફેર્સ નો સમાવેશ,
📌 અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા કુલ ૭૦૦+ પ્રશ્નોનો ચેપટર વાઈઝ સમાવેશ,
📌 પ્રથમ અદ્યતન આવૃતિ,
📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
http://bit.ly/3EOlKqa

GCC BOOKS STORE
ગુજરાત નો સાંસ્કૃતિક વારસો:લિબર્ટી પ્રકાશન
Click to see pictures from GCC BOOKS STORE