વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના પબ્લિક સ્પીકિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર
જ્ઞાન મેળવવાનો ઘણા માર્ગો છે. તેમાંનો એક માર્ગ એટલે વાંચન વાંચન માટે ઢગલાબંધ સાહિત્ય ઉપલબ્ધ છે. પરંતુ આપણે અહીં આપણી ચર્ચા અભ્યાસ, નોકરી, વ્યવસાય કે જીવનમાં આગળ વધવા માટે પ્રેકટિકલ રીતે ઉપયોગી થાય તેવા વાંચન પૂરતી સીમિત રાખીએ. આ પ્રકારનું વાંચન પૂરું પાડતા પુસ્તકોને મોટિવેશનલ' કે 'સેલ્ફ હેલ્પના પુસ્તકો તરીકે ઓળખવામાં આવે છે અને મોટેભાગે અંગ્રેજીમાં આવા ઢગલાબંધ પુસ્તકો પ્રગટ થાય છે. રામસ્યા અહીંથી જ શરૂ થાય છે. એક તો પુસ્તકોની સંખ્યા અઢળક કહી શકાય તેમ હોવાથી શું વાંચવું તે નક્કી કરવું મુશ્કેલ છે. બીજું બધાં પુસ્તકો આપણે ત્યાં ઉપલબ્ધ હોતા નથી અને હોય તો ખૂબ મોંઘા હોય છે. ત્રીજું પુસ્તકો અંગ્રેજીમાં હોય અને તેમાંના ખૂબ ઓછા પુસ્તકોના સંતોષકારક અનુવાદો થયાં હોવાથી ભાષાની પણ સમસ્યા નડે અને ચોથું તેમજ કદાચ સૌથી મહત્વનું, આટલું બધું વાંચવાનો સમય ક્યાંથી કાઢવો?
આ શ્રેણીમાં વિવિધ વિષયો પરના જગતના શ્રેષ્ઠ અને બેસ્ટસેલ૨ પુસ્તકો અમે ખાસ આપના માટે વાંચી તેનો વિચારસાર અલગ તારવી આપ્યો છે. આ બધા પુસ્તકોમાં શું શીખવા મળે છે તે અલગ તારવી આપના માટે રજૂ કર્યું છે. આ શ્રેણીના દરેક પુસ્તકમાં જે તે વિષયના કુલ ૧૦ બેસ્ટસેલર પુસ્તકો સમાવાયા છે. કોઇપણ વિષયના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો એકદમ કાળજીપૂર્વક તૈયાર કરેલો વિચારસાર આપ ફકત એક જ કલાકમાં વાંચી જઇ શકો છો. હવે પી.કે. ફિલ્મમાં પેલાં એલિયનને હાથ પકડી બીજાની વાત જાણવામાં પાંચેક મિનિટ તો લાગતી જ ને? અહીં તમને ૧૦ લેખકોના વિચારો જાણવા માટે માત્ર ૬૦ મિનિટનો સમય લાગશે!
અહીં આપેલાં ૧૦ પુસ્તકોના વિચ૨સારમાંથી કોઇ પુસ્તક રસપ્રદ લાગે તો મૂળ પુસ્તક મેળવી તેને વાંચી વિષયમાં વધું ઊંડા ઉતરી શકાય છે. આજના કોમ્પિટેટિવ યુગમાં આપ જેટલી વધુ સ્કીલ્સ અંગે જાણકારી મેળવો, હરીફાઇમાં તેટલાં વધુ આગળ રહી શકો, માટે જ આ શ્રેણીમાં અનેકવિધ વિષયો પર આવા પુસ્તકો આપવાનો ઉપક્રમ છે.

પબ્લિક_સ્પીકિંગ_પરના_વિશ્વના_શ્રેષ્ઠ_પુસ્તકોમાંથી_શુ_શીખવા_મળે_છે.pdf
1.8 MB
પબ્લિક સ્પીકિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શુ શીખવા મળે છે.pdf
દરેક સદીમાં એવું પુસ્તક પ્રકાશિત થાય છે કે વાચકોના જીવનને બદલવાની તાકાત ધરાવે છે આ પુસ્તક સંપત્તિ મેળવવાની એને સાચવી રાખવાની અને સંપત્તિ સતત વધારવાની નીતિઓ શીખવતું આ પુસ્તક છે
તમે તમારા પરિવાર ના બધા સપના પુરા કરવા માંગો છો પણ પામી શકતા નથી અને નસીબ ને દોષ દો છો
આ પુસ્તક તમારા નસીબ બદલી Rich બનાવી શકે છે કેમ વધે એની Secret Key આ પુસ્તકમાં છે
કાઈ લો કે ના લો આ પુસ્તક અવશ્ય વસાવજો કારણ કે આમાં છે
1.દેવામાંથી મુક્ત રહેવા
2.વધારે સંપત્તિ મેળવવા
3.Investment માટે
4 ભવિષ્યનું Financial Planning કરવા
5.સંપત્તિ ને વિશાળ બનાવવા સુવર્ણ નિયમો
MRP 99
ઘરે બેઠા 99

વર્લ્ડઇનબોક્સ લેટેસ્ટ કરન્ટ અફેર
ખરીદવા માટે :http://bit.ly/3Esdb3S
ખરીદવા માટે :http://bit.ly/3Esdb3S
GCC BOOKS STORE
વર્લ્ડઇનબોક્સ લેટેસ્ટ કરન્ટ અફેર
Click to see pictures from GCC BOOKS STORE