GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ગુજરાત નહીં પણ દેશ નું બેસ્ટ સેલર પુસ્તક જેને વાંચવાથી જીવનમાં અનેક પડાવમાં માર્ગદર્શન મળે છે

ચાણક્ય મહાપંડિત,કુશળ રાજનીતિજ્ઞ ,બુદ્ધિમાન,મક્કમ ઇરાદાવાળા અને સમય ની પેલે પાર જોનાર હતા

ચંકયનીતિમાં એમને સમાજ,ધર્મ,રાજનીતિ વગેરે નું જ્ઞાન આજથી 2300 વર્ષ પહેલાં રજૂ કર્યું પણ આજે પણ એટલું ઉપયોગી છે

તેમનું આ પુસ્તક તમારા જીવનના પ્રશ્નોમાં સચોટ માર્ગદર્શન આપે છે

ચાણક્ય કહે છે કે હું એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરું છું જેથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે

ચાણક્ય નીતિ

ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા.

તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમૂલ્ય જ્ઞાન રજૂકર્યું, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે.

તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે. અહીં એ નીતિઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

तदहं संप्रवक्ष्यामि लोकानां हितकाम्यया येन विज्ञानमात्रेण सर्वज्ञत्वं प्रपद्यते ।। =

લોકોની ભલાઈ માટે હું રાજનીતિનાં એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરી રહ્યો છું, જે જાણી લેવાથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે અર્થાત્ પછી કંઈ જ જાણવાનું બાકી રહેશે નહીં.

– ચાણકય

MRP 99
ઘરે બેઠા 99
સામાન્ય જ્ઞાન Demo Copy.pdf
2.4 MB
સામાન્ય જ્ઞાન by પ્રાજસ્વ ફાઉન્ડેશન

ગુજરાતમાં પ્રથમવાર અગાઉની પરીક્ષાઓનું એનાલીસિસ કરીને અત્યારના ટ્રેન્ડ મુજબ GKની લેટેસ્ટ માહિતીનો સમાવેશ.

📌 તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી
📌 6 - 12 પાઠ્યપુસ્તકોનો સમાવેશ
📌 તમામ સરકારી પુસ્તકોનો નિચોડ
📌 પ્રેક્ટિસ માટે મોક પેપર
📌 રિવિજન માટે વન લાઇનર
📌 10 કરતા વધુ વિષયો
📌 1000 કરતા વધુ ટોપિક
📌 650+ પેજ
MRP 480
ઘરે બેઠા 340
વૉરેન બફેટ એટલે

Investmentની જાદુઈ કલાના મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ.

પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હેથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે!

અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે? એમનાં કયા PRICIPLES છે જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યા છે!

આ પુસ્તક વૉરેન બફેટના જીવન અને Investmentની અજોડ સમજણનો નિચોડ છે. આ શાણપણની વાતો માન્યામાં ન આવે એટલી સાદી છે અને તેનો અમલ કરીએ તો અત્યંત શક્તિશાળી પણ છે. સમયની પાર ઊતરેલા તેમનાં આ શાશ્વત PRINCIPLES તમારી રૂઢિગત વિચારધારાને ધરમૂળમાંથી બદલી નાંખશે.

તમારી Investment Strategiesને વૉરેન બફેટ જેવી સફળ બનાવવા માટેનું આ એકમાત્ર અધિકૃત પુસ્તક છે.
MRP 250
ઘરે બેઠા 220

પુરા વિશ્વમાં વહેંચાયેલ નંબર 1 બેસ્ટસેલર પુસ્તક અવશ્ય લેજો એટલું જોરદાર છે મેં પોતે વાંચ્યું છે અદભુત પુસ્તક છે ઇન્વેસ્ટમેન્ટ માટે
MRP 300
ઘરે બેઠા 240
કાયદા અને કલમોની સમજૂતી સાથે

1.ગુજરાત પોલીસ અધિનિયમ 1951
2. ભારતીય પૂરાવાનો કાયદો 1872
3. ભારતીય ફોજદારી અધિનિયમ - 1860
4.ફોજદારી કાર્યવાહીનો કાયદો - 1973
5. મોટર વાહન અધિનિયમ - 1988
6.ભ્રષ્ટાચાર નિવારણનો કાયદો 1988
7. અત્યાચાર નિવારણનો કાયદો - 1989
8. ગુજરાત જુગાર નિવારણ અધિનિયમ-1887
9.ગુજરાત નશાબંધી અધિનિયમ
10.ભારતીય બંધારણ
પોલીસ_કાયદા_કુમાર_પ્રકાશન.pdf
4.2 MB
પોલીસ કાયદા કુમાર પ્રકાશન.pdf
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એક માત્ર પુસ્તક 2022

લિબર્ટી કારકુન તથા ઓફીસ આસિસ્ટન્ટ * (વર્ગ -૩) પરીક્ષા માટે લિબર્ટી સહાયક.

👉 પુસ્તક ની વિશેતાઓ

📌 સંપૂર્ણ અભ્યાસક્રમનું પરિક્ષાલક્ષી સ્ટડી મટેરિયલ,

📌 ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ,

📌 સામાન્ય વિજ્ઞાન અને કવોન્ટીટેટિવ એપ્ટિટ્યૂડ,

📌 ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ,

📌 જાહેર વહીવટ અને ભારતનું બંધારણ,

📌 કમ્પ્યુટરના પાયાની જાણકારી તથા થીયરી નો સમાવેશ,

📌 વધારે મહત્વ ધરાવતા પરિક્ષાલક્ષી વિષય પર વિશેષ ભાર,

📌 અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો નો ઉત્તરો સહીત નો સમાવેશ,

📌 ૧૦૫માં બંધારણીય સુધારા સાથે,

📌 પદ અને પદાધિકારીઓ નો સમાવેશ,

📌 વર્તમાન પ્રવાહો નો સમાવેશ,

📌 ભારત અને ગુજરાત ના વર્તમાન પ્રવાહો નો સમાવેશ,

📌 ૨૦૨૨ અદ્યતન આવૃત્તિ,

MRP 440
ઘરે બેઠા 299

📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..

http://bit.ly/3syEgAf