જ્યારે તમે સંન્યાસીની જેમ વિચારો છો તો તમે સમજી શકશો કે...
તમારો જીવનનો ઉદ્દેશ કેવી રીતે શોધશો - નકારાત્મકતામાંથી કેવીરીતે બહાર આવશો વધુ વિચારો કરવાની ટેવોને કેવીરીતે રોકશો • તુલના પ્રેમને કેવીરીતે સમાપ્ત કરી દે છે તમારામાં રહેલા ડરનો કેવીરીતે ઉપયોગ કરશો • આનંદ પ્રાપ્ત કરવાની શોધમાં તમને જીવનમાં આનંદ કેમ નથી મળતો દરેક સંપર્કમાં આવનાર વ્યક્તિ પાસેથી કેવીરીતે શીખશો તમારું અસ્તિત્વ તમારા વિચારોથી અલગ કેમ છે “ સફળતા માટે દયાવાન બનવું કેમ જરૂરી છે અને વધુ પણ...
‘બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવી – એ જય શેટ્ટીની સૌથી મોટી શક્તિ છે. તમનું આ ગૂઢ અને વ્યવહારુ પુસ્તક દિલને સ્પર્શી જાય છે. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી ઘણા બધા લોકો નવી ટેવો, અભ્યાસ અને બુદ્ધિમતા શીખશે, જેની મદદથી તેઓ તેમની પસંદગીનું જીવન
Will Smith and Jada Pinkett Smith
વાસ્તવમાં જીવી શકશે.
‘મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી કેવીરીતે વિચારે છે, જીવે છે અને સેવા કરે છે, આ દર્શાવતું અદ્ભુત પુસ્તક. આ પુસ્તક લાખો લોકોને શ્રેષ્ઠ જિંદગી જીવવાની મદદ કરશે.
Robin Sharma
જ્યારે શેટ્ટી દરેક સ્તરે તમને શિખવાડે છે કે તમારી શક્તિને કેવીરીતે વધારશો અને તમારું ધ્યાન આત્મ-કેન્દ્રિત છબીથી હટીને આત્મ-ગૌ૨વ પર કેવીરીતે કેન્દ્રિત કરશો. આ પુસ્તક તમારા સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત કરે છે અને તમે જ તમારા જીવનના નિર્માતા બનવામાં મદદ કરે છે.
જયારે તમે સન્યાસી જેમ વિચારો તો સમજી શકો છો કે જીવનનો ઉદ્દેશ શુ છે?જીવન ના દરેક પ્રોબ્લેમ અને સમાધાન આ Book માં છે
બેસ્ટ સેલર અને અત્યારે સૌથી વધુ વંચાતું પુસ્તક
MRP 375
ઘરે બેઠા 310

શૅર માર્કેટમાં ચંદુ કેવી રીતે કમાયો, ચિંકીએ કેવી રીતે ગુમાવ્યું
આ પુસ્તકના માધ્યમ દ્વારા તમે પોજિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઇ શકો છો તે શીખી શકશો. તમે પોતે સમજતા થશો કે તમને શેર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા છે. તમે તે પણ શીખ શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના જોખમ વિના તમે તમારી પસંદગીના શેરોને મોટી સંખ્યામાં એકત્રિત કરી શકો છો. સૌથી વધુ ઊંચાઇએ ગયેલા શેર સાથે કમાણી કરી શકો અને કોઇપણ શેરમાં આવેલા સૌથી મોટા કડાકા પહેલાં ઓછામાં ઓછા નુકસાન સાથે બહાર નીકળી શકો છો. સાથેસાથે એ પણ શીખી શકશો કે તમે કેવી રીતે તમારા પોર્ટફોલિયોને કાયમ માટે નફાકારક બનાવી રાખશો.
આશા છે કે આ પુસ્તક તમારી માનસિકતામાં બદલાવ લાવશે અને નિશ્ચિતપણે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ફોર્મ્યુલા દ્વારા તમે મનસુફી પ્રમાણે પૈસા કમાઇ શકશો. શેર માર્કેટના ગુરુ અને તેમની ઝણવટભરી માહિતી બતાવવાવાળા એવા આ વ્યવહારુ પુસ્તક, જેને વાંચી તમે પોતાના રોકાણ દ્વારા વધુ સારી રીતે વધુમાં વધુ કમાણી કરી શકશો.

પ્રસ્તાવના
વાચકો, મોટા ભાગના નાના રોકાણકાર કોઈ આદર્શ ‘ટ્રેડિંગ પ્રણાલી કે ‘શેરબજારના રામબાણ'ની શોધમાં રહે છે.
આ પુસ્તકમાં મેં મારી તે ગુપ્ત ટ્રેડિંગ પ્રણાલી જણાવી છે, જે મારા માટે રામબાણ સમાન છે. આ પ્રણાલી મને દરેક વાત સ્પષ્ટ રીતે જણાવી દે છે કે વધારેમાં વધારે ફાયદો મેળવવા માટે મારે ક્યારે શેર ખરીદવા અને ક્યારે વેચવાના છે.
આ શેરબજારમાં રોકાણ સંબંધિત મારું બીજું પુસ્તક છે. મારા પહેલા પુસ્તક ‘શેર માર્કેટમેં જીત કે સિદ્ધાંત'માં મેં શેરબજારમાં રોકાણ સંબંધિત મારા મૂળ સિદ્ધાંત જણાવ્યા છે. આ પુસ્તકને હું વિચારપ્રધાન નાનકડી વાર્તાની શૈલીમાં લખી રહ્યો છું અને મારા ખ્યાલથી, આ પુસ્તક વિશ્વનું પહેલું શેરબજાર સંબંધિત વિચાર આધારિત વાર્તાનું પુસ્તક હશે.
જો તમે શૅરબજાર સાથે જોડાયેલા મારા બ્લોગ www.maheshkaushik.comથી
અગાઉથી પરિચિત છો તો મને લાગે છે કે તમે મારાં કાલ્પનિક પાત્રો – ચંદુ અને ચિંકીથી પણ પરિચિત હશો.
વાસ્તવમાં, હું તમને ટ્રેડિંગ અને લાંબા ગાળાના રોકાણની મારી શૅરજીનિયસ ફૉર્મ્યુલા જણાવવા ઇચ્છું છું.
આ પુસ્તકને વાંચ્યા પછી તમે આ પ્રશ્નોના ઉત્તર આપી શકશો કે – એક શૅરમાં ટ્રેડિંગ કેવી રીતે કરશો ? અથવા તમનેગમતા શૅરને સંગૃહિત કેવી રીતે કરશો ?
મેં આ ફૉર્મ્યુલા દસ વર્ષની આકરી મહેનત અને સંશોધનથી વિકસિત કરી છે.આ પુસ્તક વિચારપ્રધાન વાર્તાશૈલીમાં લખવામાં આવ્યું છેચંદુએ કમાવ્યું પણ ચિંકીએ ગુમાવ્યું આ પુસ્તકને વાંચ્યા પછી –
તમે એ શીખી શકશો કે પોઝિશનલ ટ્રેડમાં વધારે નફો કેવી રીતે મેળવવો અને કેવી રીતે શેરના કારોબારમાંથી પૈસા કમાવી શકાય છે.તમે આપોઆપ સમજવા લાગશો કે તમારે શેર ક્યારેખરીદવાના છે અને ક્યારે વેચવાના છે.
જી હા, મેં એવી ફૉર્મ્યુલા તૈયાર કરી છે, જેનાથી આપણને આપોઆપ સમજાઈ જશે કે આપણે ક્યારે શેર ખરીદવાના છે અને ક્યારે વેચવાના છે. શૅર સંબંધિત ડેટા પર લગભગ દસ વર્ષ સુધી આકરી મહેનત કર્યા પછી મેં આ ફોર્મ્યુલા શોધી છે.તમે એ પણ શીખી શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના બ્રેખમ વિના તમે તમારી પસંદગીના શૅરોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી શકો છો.
તમે શૅરમાં વધારે ને વધારે ચડવાની સાથે જ પૈસા કમાવી શકો છો અને કોઈ પણ શૅરમાં મોટી પડતી આવે તે પહેલાં જ ઓછામાં ઓછા નુકસાનની સાથે બહાર નીકળી શકો છો.તમે એ શીખી શકો છો કે કેવી રીતે પોતાના પોર્ટફોલિયાને હંમેશા ફાયદામાં રાખશો.
મારી ફૉર્મ્યુલા શીખવવા માટે મેં અરવિંદ લિમિટેડનું ઉદાહરણ આપ્યું છે, પણ તમે આ ફોર્મ્યુલાનો કોઈ પણ શેરમાં ઉપયોગ કરી શકો છો
આ પુસ્તકમાં મારી એ ફૉર્મ્યુલા છે, જેનાથી તમે તમારા મનપસંદ શેરોમાં રોકાણ કરી શકો છો અને મેં આ ફૉર્મ્યુલાને ચંદ અને ચિંકીની વાર્તા દ્વારા રસપ્રદ રીતે વર્ણવી છે.
મહેશ ચંદ્ર કૌશિક લેખક

શેરમાર્કેટમાં_ચંદુ_કેવી_રીતે_કમાયો_અને_ચિંકીએ_કેવી_રીતે_ગુમાવ્યું.pdf
1.2 MB
શેરમાર્કેટમાં ચંદુ કેવી રીતે કમાયો અને ચિંકીએ કેવી રીતે ગુમાવ્યું.pdf
SEBI દ્વારા પ્રમાણિત રિચર્સ એનાલિસ્ટ મહેશ કૌશિક દ્વારા લખાયેલ 4 પુસ્તકો તમને શેરબજારમાં સફળ અને કમાણી કરતા શીખી જશો
http://gccbooksstore.in/s/gcc-books-store-/readable-books-for-all-student/fvj

GCC BOOKS STORE
Readable Books FOR All STUDENT
Click to see pictures from GCC BOOKS STORE