આ દરેક વિષયોની ટુ ધી પોઇન્ટ વિગતો... GCERT તથા NCERTનાં તથ્યો...
વાચકની સરળતા માટે દરેક વિષયમાં ક્રમાનુસાર મુદ્દાઓ...
યાદ રાખવામાં સરળતા રહે તે પ્રકારની ભાષા...

600 પેજ ની Book જેમાં 3 ભાગ છે વર્ણનાત્મક,વનલાઈનર,MCQ એકદમ સચિત્ર,કોષ્ટક અને એકદમ 6 થી 10 નો નિચોડ
ગુજરાતી સાહિત્ય વર્લ્ડ ઇનબૉક્સ 2023
હેતુલક્ષી-વર્ણનાત્મક સ્વરૂપે
👉ધો - 6 થી 12ના પાઠ્યપુસ્તકોના પાઠોના સર્જક પરિચય, કૃતિ પરિચય, અને મહત્ત્વના પ્રશ્નો
👉સર્જકોના ફોટોગ્રાફ અને ચાર્ટ સાથે - સમજૂતી
👉યુગ વિભાજન પ્રમાણે કવિ-લેખકોનો પરિચય
👉ભારત અને ગુજરાતના સાહિત્યિક પુરસ્કારો
👉 સાહિત્યિક સંસ્થાઓની સવિશેષ માહિતી
👉 ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી-રત્નોનો પરિચય

સાહિત્યિક સંસ્થાઓના પ્રકાશનમાંથી તૈયાર થયેલું પુસ્તક યુગ વિભાજન પ્રમાણે કવિ-લેખકોનો પરિચય
ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને વળાંક
સાહિત્યિક સંસ્થાઓની સવિશેષ માહિતી
સાહિત્યિક સંસ્થાઓ અને સાહિત્યિક પુરસ્કારોની સવિશેષ માહિતી ગુજરાતી ભાષાના મહિલા સાદિત્યકારો વિશે પરિચય
ગુજરાતી ભાષાના સાહિત્ય સ્વરૂપો
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાહિત્યના પ્રશ્નો સર્જકોના ફોટોગ્રાફ અને ચાર્ટ સાથે - સમજૂતી
ધો - 6 થી 12ના પાઠ્યપુસ્તકૉના પાઠ વિશે કૃતિ પરિચય, કવિ પરિચય અને પ્રશ્નો

*નાના પાયે ધંધો શરૂ કરી આત્મનિર્ભર બનેલા ગુજરાતીઓના પ્રેરણાદાયક કિસ્સા.**
કામ તો ઘણો છે. પણ લોકો હસી એવી બીકે ના હોય તો...
મારે પણ ધંધો કરવો છે પણ શરૂઆત ક્યાંથી કરું હું નોકરી છોડીને ધંધો કરવાનું રિક કેવી રીતે થઈ? જો ધંધી ન ચાલ્યો તો હું શું કરીશ? મને પપ્પાના બિઝનેસમાં રસ નથી, મને નવો ધંધો કરવો છે પણ પરિવારને કેવી રીતે રાજી કરું ?
પોતાનો ધંધી શરૂ કરવા માંગતા યુવાનોના મનમાં ઊઠતા આવા સવાલો ના જવાબ આ પુસ્તકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક મધંધો નાનો છે પણ પોતાનો છે”માં નાના પાયે ધંધાની રરૂઆત કરી સફળતા મેળવનાર ગુજરાતી યુવાનોની સાચી કહાણી છે,
આ પ્રેરણારૂપ થવાનો આપણી જ માટીમાંથી આવ્યા છે, આપણી અને આમની શક્તિઓ, સમસ્યાઓ અને મયાદાઓ એકસમાન છે. બસ ફરક એટલો જ છે કે, સામાન્ય લોકો સમસ્યાઓ જોઈને રોકાઈ જતા હોય છે જ્યારે આ યુવાની સમસ્યાને મહાત આપી જીવનમાં આગળ વધ્યા છે. સરકારી નોકરીના ઇન્તજારમાં ભેા રહેવું અર્થહીન છે અને પ્રમોશનની લાલચે
નોકરીની રેસમાં દોડતા રહેવું નિરર્થક છે. પોતાની શક્તિઓ અને આવડતોની ઉપયોગ પોતાની સમૃદ્ધિ માટે કરવા માંગતા યુવાનોને આ પુસ્તક મદદરૂપ થશે. યુવાનો સુરક્ષિત મોટી નોકરીની જગ્યાએ પોતાનો નાનો ધંધો સ્થાપવાની દિશામાં એક ડગલું પણ માંડશે તો આ પુસ્તક પાછળની મહેનત સફ્ળ ગણાશે.
- કુલદીપ સિંઘ કલેર - પૉઝિટિવ પાજી