GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
જે લોકો ને ધંધો ચાલુ કરવો છે,ધંધા ને વિશાળ બનાવવો છે,નવા નવા Idea અને સફળ થવું છે,નોકરી છોડી નાના પાયાથી માંડી મોટા પાયે ધંધો કરવો છે એ આ Book અવશ્ય વાંચજો
MRP 199
ઘરે બેઠા 190
ખરીદવા માટે
જાહેરાત કરાવવા માંગતા મિત્રો,એકેડમી,ક્લાસિસ,YouTube ચેનલ ,Instagram પેજ,ઓનલાઇન,ઓફ્લાઈન ધંધા,હોસ્ટેલ,લાયબ્રેરી,ટ્યુશન વગેરે માટે

મામૂલી ચાર્જમાં હજારો લોકો સુધી પહોંચી Business ને Boost કરો

www.Instagram.com/gujarat_career_club

સંપર્ક માત્ર 9327082546
આ પુસ્તક હું પોતે વાંચું છું એટલું જોરદાર છે કે જો તમે ધંધો કરતા હોય અથવા બિઝનેશ કરવા માંગતા હોય અને પોતાનું સેલ્સ વધારવા માંગતા દરેક મિત્રો ને હું પોતે આહવાન કરું છું કે આ પુસ્તક વાંચજો આ પુસ્તક તમને નવા નવા IDEA અને માર્કેટિંગ બાબતે એટલા એક્સપર્ટ કરશે કે તમારા ધંધો જોરદાર પ્રોફિટ કરતો થઈ જશે
માર્કેટિંગ – આ એક એવો શબ્દ છે જેની વ્યાખ્યા એક વાક્યમાં પણ થઇ શકે અને તેની સમૂષી આપવા અનેક ગ્રંથો પણ ઓછા પડે આધુનિક સમયમાં માર્કેટિંગની વ્યાખ્યા સદંતર બદલાઈ ચૂકી છે મીડિયા અને માહિતીના વિસ્ફોટના કારણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવાને લોકો સુધી પહોંચડવા માટે માર્કેટિંગ અગાઉ ક્યારેય નહોતું તેટલું મહત્વપૂર્ણ બની ગયું છે

સવાલ એ થાય કે માર્કેટિંગ ક્ષેત્રે જે બદલાવો આવ્યા છે, તેને જાણી તે મુજબ તમારા પોતાના વ્યક્તિગત જીવન કે વ્યવસાયમાં પરિવર્તન કરવું હોય તો

વેલ, તમારા પાસે ત્રણ માર્ગો છે એક, IIM જેવી કોઈ ટોચની બિઝનેસ સ્કૂલમાં એડમિશન લઇ લો અને ભણવા બેસી જાઓ બે, લાખો રૂપિયાનો ખર્ચ કરી માર્કેટિંગનાં પુસ્તકો મંગાવો, સેમિનારમાં ભાગ લો અને મહિનાઓ સુધી અભ્યાસ કરતા રહો ત્રણ, વિશ્વની ટોચની કંપનીઓએ માર્કેટિંગ માટે કેવા કેવા કેમ્પેઈન કર્યાં, કેવા આઈડિયા અપનાવ્યા, કેવા હથકંડાઓ કર્યા, કેવા તુક્કાઓ અમલમાં મૂક્યા, કેવી ક્રિએટિવિટી અપનાવી તેના રસપ્રદ કેસ સ્ટડી ટૂંકમાં જાણી લો.

જો તમે પહેલો રસ્તો અપનાવો તો બિઝનેસ સ્કૂલમાં એડમિશન મેળવવાની લાયકાત અને ફીના લાખો રૂપિયા જોઇશે, બીજા માર્ગમાં પણ લાખોનો ખર્ચ કરવો પડેશે તેમજ પુષ્કળ સમય આપવો પડશે પરંતુ ત્રીજા માર્ગમાં ફિલ્મની ટિકિટ કરતા ઓછા ખર્ચમાં અને ફક્ત એકાદ દિવસના સમયમાં તમને વિશ્વમાં માર્કેટિંગ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ અને સાથે ૫૧ એકદમ નવા આઈડિયા મળી રહેશે જેનો આપ આપના વ્યક્તિગત જીવન કે વ્યવસાયમાં પણ ઉપયોગ કરી શકશો.

આ પુસ્તક એટલે ત્રીજો માર્ગ આ પુસ્તકમાં જગવિખ્યાત પગ માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. જગતના શ્રેષ્ઠ માર્કેટિંગના દિમાર્ગોમાંથી નિપજેલા વિચારોનું કઈ રીતે અમલીકરણ થયું અને તેની શું અસર નીપજી તેની ચર્ચા અહી કરવામાં આવી છે. આ પુસ્તક આપને માર્કેટિંગનાં એક્સપર્ટ તો નહીં બનાવી દે, પરંતુ આપના દિમાગને નવા આઈડિયાથી ભરી દેશે. જેથી આપ કંઇક નવું વિચારી તેનો અમલ કરવા સક્ષમ બની શકો

આપ વિદ્યાર્થી હો, વ્યવસાયી હો કે નોકરી કરતા હો, આ પુસ્તક આપના માટે વિચારોની ખાણ પુરવાર થશે કેમકે આજના આધુનિક યુગમાં સફળતા માટે જાતનું પણ માર્કેટિંગ કરવું જ પડે છે અને આ પુસ્તકમાં તો જગતભરમાં પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓ ખજાનો છે અને આ ખજાનો હવે આપનો છે..
જગવિખ્યાત_51_માર્કેટીંગ_કેમ્પઈન.pdf
1.7 MB
જગવિખ્યાત 51 માર્કેટીંગ કેમ્પઈન.pdf
👨🏻‍🏫 Kiswa Career Academy👨🏻‍🏫

♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

👩🏻‍🎓👨🏻‍🎓તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો👨🏻‍🎓👩🏻‍🎓

📗કિશ્વા તમારા માટે લઈને આવ્યું છે.📗

📒⚖️“ભારતનું બંધારણ અને રાજનીતિ 2023 લેટેસ્ટ આવૃત્તિ”⚖️📒

🏅🏅Available in Market🏅🏅
Bharat Nu Bandharan Ane Rajniti_DEMO COPY_2023.pdf
29.5 MB
📓⚖️“ભારતનું બંધારણ અને રાજનીતિ”⚖️📓

👆DOWNLOAD DEMO COPY HERE
MRP 599
ઘરે બેઠા 399