GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઈકીગાઈ
ભારતીય દ્રષ્ટિકોણ થી લાંબા ,સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય
તનદુરસ્ત' અને 'મનદુરસ્ત' જીવનનું રહસ્ય

સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતી હતી. પણ શું આજે એ રાજ્ય છે? હા, શક્ય છે.જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ આનંદમાં જીવી રહી છે.

શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું રહસ્યએ જાદુઈ અને અનોખું રહસ્ય છે — ઇકિગાઈ ઇન્ગિાઈ એટલે જીવનનો ઉદ્દેશ્ય

જાપાનીઝ લોકો જ્યારે દુઃખી હોય છે ત્યારે ખુદને જ પૂછતો હોય છે કે

ક્યાં ગઈ મારી ઇગિાઈ?" કારણ કે તે લોકો જાણે છે કે

સુખ બહારથી નહીં. પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે. ઇન્ગિાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો - આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે.

ભારતીય સંસ્કૃતિનો નિરામય દીર્ઘાયુનો ખોવાઈ ગયેલો વિચાર · આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિંગાઈને – ભારતીય સંસ્કૃતિ. રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને તમારું સુખ' શોધવા માટે ચોક્કસ મદદ કરી. તો, તમે પણ તમારી ઇગિાઈ શોધો અને જીવનભર ઍક્ટિવ રહો
MRP 325
ઘરે બેઠા 280
ઇકીગાઈ.pdf
1.5 MB
ઇકીગાઈ.pdf
મિત્રો અમારી ટીમ તારીખ  13-14-15-16 તારીખ સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે તો મિત્રો જે પણ Book નો ઓર્ડર આપવાનો હોય એ આજે આપી દેશો એટલે 2-4 દિવસ માં ઘરે Book મળી જાય પછી 4 દિવસ રજા છે તો Book લેટ મળે એના કરતાં વહેલા ઓર્ડર કરી દેજો

www.gccbooksstore.in

આયુર્વેદ તેલ,શેમ્પૂ,સાબુ પણ ઓર્ડર કરવો હોય એ મિત્રો પણ આજે ઓર્ડર કરશો


કોઈ પણ મૂંઝવણ,માહિતી માટે 9574305710 WhatsApp પર સંપર્ક કરી શકો છો

કોઈ પણ મૂંઝવણ,માહિતી માટે 9574305710 WhatsApp પર  સંપર્ક કરી શકો છો
શિક્ષક અભિયોગ્યતા કસોટી TAT ન્યુ 2023 એડીશન અક્ષર પબ્લિકેશન
(પ્રશ્નપત્ર-1)
નવા અભ્યાસક્રમ મુજબ
શિક્ષક અભિયોગ્યતા કસોટી

TEACHER'S APTITUDE TEST
(ધોરણ 9 થી 12)
TAT અક્ષર પબ્લિકેશન 2023.pdf
1.6 MB
TAT અક્ષર પબ્લિકેશન 2023.pdf