GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
QR કોડ જે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ડિજીટલ સાહિત્ય નો અભ્યાસ
MRP 400
ઘરે બેઠા 399
બેઝિક_ઇલેક્ટ્રીકલ_એન્જિનિયરિંગ_MCQS.pdf
1.7 MB
બેઝિક ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ MCQS.pdf
લિબર્ટી લેટેસ્ટ ફેકટ જનરલ નોલેજ જૂન 2023
ઘરે બેઠા 110
કેસુડો,ચંદન ,હળદરથી બનેલ હર્બલ આયુર્વેદિક સાબુ

હવે કેમિકલ વાળા અને ત્વચાને નુકશાન કરનારા સાબુ વાપરવાની જરૂર નથી

કોઈ પણ હાનિકારક તત્વો વગર,પેરાબિન Free, 100% સંપૂર્ણ આયુર્વેદ ઘટકોથી બનેલ સાબુ

કેસુડો ચંદન અને હળદરના મિશ્રણથી તમારી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનશે.  હર્બલ અર્ક અને કુદરતી તેલથી બનાવેલ પારસ હર્બલ સાબુ

જે તાજગીનો અનુભવ, સ્પષ્ટ ત્વચા, કુદરતી ચમકતી ત્વચા અનુભવો અને પિમ્પલ્સ જેવી ત્વચાની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે થાય છે.

KESUDO

કેશુડાના ફૂલ અને પાંદડામાં ત્રાંસી ગુણ હોય છે. તે ત્વચાના કોષોના સંકોચનનું કારણ બને છે અને આ રીતે ત્વચા પરના પિમ્પલ્સ અને બોઇલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

SANDALWOOD

ચંદનના તેલમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ત્વચાના કોષોની ઉન્નતતા અને રચનાને જાળવવામાં મદદ કરે છે. તે શુષ્કતા પણ ઘટાડે છે અને ત્વચામાં ભેજ ફરી ભરે છે, સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે. "સમૃદ્ધ એન્ટીઑકિસડન્ટ ઘટકને લીધે, ચંદન મુક્ત રેડિકલ રચના સામે લડીને ચંદનની કરચલીઓ અટકાવવામાં મદદ કરી શકે છે

TURMERIC

હળદર તમારી ત્વચામાં કુદરતી ચમક ઉમેરે છે, હળદરને ત્વચાને હળવા કરવા અને ચમક આપવા માટે એક શક્તિશાળી ઘટક માનવામાં આવે છે, ડાર્ક સર્કલ ઘટાડે છે, શુષ્ક ત્વચાને ભેજયુક્ત કરે છે

ઘરે બેઠા 50 કુરિયર ચાર્જ સહિત

ઓર્ડર WhatsApp 9574305710 પર આપવો અથવા નીચેની Link દ્વારા આપી શકો છો

https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aayurved-product/axv/product/-NUSEh5bMLWXSo_izrXz

એક વાર વાપર્યા પછી તમને રીઝલ્ટ મળશે અને ફરીથી મંગાવશો એની ખાતરી

#umaherbalcare #parasfreshandnaturalsoap #herbalsoap #organicsoap #naturalsoaps #bathingsoap #soap #sandalwoodturmericsoap
મિત્રો વાળ માટે શેમ્પૂ તો આવે છે એ પણ કેમિકલ વાળું જેનાથી વાળ બરછટ થવા,વાળ ખરવા, વાળ સફેદ થવા e પ્રોબ્લેમ થાય છે ફાયદો તો નહિ પરંતુ નુકશાન કરે છે

આજે આપણે વાળ માટે હર્બલ સાબુ લાવ્યા છીએ જે એકદમ આયુર્વેદિક,પ્રાકૃતિક સાબુ છે જેમાં કોઈ પણ પ્રકાર નું હાનિકારક તત્વ નથી.

આ સાબુ આમળા, અરીઠા, શિકાકાઈ, જાસૂદ, ભૃગંરાજ અને નાળિયેર તેલ ન પાંચ ઘટકો છે જે વાળ માટે કામ કરે છે. આ પાંચ ઘટકોનું મિશ્રણ માત્ર વાળ ખરતા રોકે એટલું કામ નથી પણ તમને વાળના એકંદર આરોગ્યને સુધારવામાં પણ મદદ કરશે. તે વાળના વિકાસને પ્રોત્સાહન આપશે અને તેનો નિયમિત ઉપયોગ તમને લાંબા અને જાડા વાળ પ્રાપ્ત કરવામાં મદદ કરશે

શુદ્ધ નાળિયેર, બદામ, તલનુ તેલ, ઓલિવ તેલ અને આમળા, શિકાકાઈ, અરીઠા, ભિંગરાજ, જાસુદ, બ્રાહ્મી, લીમડો, એલો-વેરા, તુલસી જેવા હર્બ્સ માંથી બનાવેલ

વાળ ને તુટતા અટકાવે છે વાળ ને મજબૂત, કાળા, લાંબા અને સ્વસ્થ બનાવે છે ખંજવાળ દૂર કરે છે, વાળ ને પોષણ આપે છે ૧૦૦% નુકસાન રહિત અને સુરક્ષિત સાબુ

સૂકા અને તૂટેલા વાળ રેશમી બનાવે છે

નાના મોટા બધા જ માટે લાભદાઇ સાબુ પ્રાકૃતિક જડીબુટી યુકત વાળને કન્ડિશનર પ્રદાન કરી રેશમી મુલાયમ રાખે

કોઈ કૃત્રિમ રસાયણો નથી, કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી 100% કુદરતી સાબુ

આમળા

એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે

અરીઠા

એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે સ્કેલપને તાજી અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સમયાંતરે ડેન્ડ્રફ જેવીપરિસ્થિતિઓનો ઉપચાર કરે છે

શિકાકાઈ

લાંબા કાળા વાળ મેળવવા માટે મદદ કરે

જાસુદ

તેમાં હાજર વિટામિન-સી વાળને જાડા કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે આતંદુરસ્ત વાળ વૃદ્ધિ તરફ દોરી જાય છે અને વાળ જાડા અને લાંબા બનાવે છે.

ભૃગરાજ

તે નેચરલ કન્ડિશનર તરીકે કામ કરે છે અને વાળના ફોલિકલ્સને હેલ્થી બનાવીને વાળને નરમ, યમકદાર અને સ્વસ્થ બનાવે

નાળિયેર તેલ

તે તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપવા અને તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
ધોરણ 6 થી 10 માટે વર્લ્ડ ઇનબૉક્સ નું નવું નજરાણું

હવે વનલાઈનર,વર્ણનાત્મક અને MCQ એક જ Book 📚 માં

👉 ભૂગોળ - ગુજરાત , ભારત,વિશ્વ,ભૌતિક
👉 રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
👉 સાંસ્કૃતિક વારસો - ગુજરાત અને ભારત
👉 ઇતિહાસ - ગુજરાત,ભારત,વિશ્વ
👉 સામાન્ય વિજ્ઞાન
👉 અર્થતંત્ર
👉 કુદરતી આપત્તિ વ્યવસ્થાપન