GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
અત્યાર સુધી 446 વિધાર્થીઓ લવાજમ નોંધાવ્યા છે જેમાં સૌથી વધુ 332 યુવા વર્તમાનપ્રવાહ 98 વર્લ્ડઇનબોક્સ અને 16 લિબર્ટી માટે નોંધાવેલ છે આપ પણ તારીખ 9 પહેલા નોંધાવી શકો છો અને યુવા માટે બને તો આજે જ નોંધાવી દો એટલે તમને અંક ઝડપી મળે

જય હિન્દ

http://gccbooksstore.in/s/gcc-books-store-/latest-current-affair/7ie
લેટેસ્ટ કરન્ટ અફેર મે 2022 વર્લ્ડઇનબોક્સ

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/crf/product/-Mzs5-t4siQcx13QnfU5

ઘરે બેઠા 90

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/7ie/product/-MzoyoKALp4-hW7oWj5R

જેમને 6 મહિનાનું બંધાવ્યું છે ફક્ત 399 માં એમને આ અંક બુધવારે રવાના થશે આપણી પાસે કાલે આવશે

જે મિત્રો ને 6 મહિનાનું બંધાવવું હોય એ જલ્દી નોંધાવી લે એટલે આ અંક પણ 399 માં તમને મળી જાય
ઘરે બેઠા 110

ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/as6/product/-MztW1ICqGTpL8BczVBZ


6 મહિના માટે 599 માં તમે બંધાવી શકો છો
યુવા બિનસચિવાલયએ માગ ને જોતા 120 Rs ના બિનસચિવાલય ના પેપરસેટ again પ્રિન્ટ કર્યા છે
જે આજે વહેલી માં વહેલી તકે ઓર્ડર કરી દો જેથી OUT OF STOCK ન થાય
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
એક બેગ માં 5 પેપર જેમાં એક પેપર 32 પેજ નું એવા 5 પેપર અને 5 પેપર ની આન્સર કી જેમા ગણિત અને રિઝનિંગ નું સોલ્યુશન અને 5 OMR Sheet આવશે જેથી આવમારી બિનસચિવાલાય ખૂબ જ ઉપયોગી થશે

મિત્રો આ 5 પેપરસેટ એટલે 200 ગુણ નું 1 પેપર છે એટલે 1000 પ્રશ્નો તમને બધી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી એટલે તમામ કલાસ 3 ની પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી થશે એટલે યુવાઉપનિષદે સુંદર રીતે આ પેપરસેટ બનાવ્યા છે તમને લાગશે કે તમે LIVE પરીક્ષા આપી રહ્યા છો
Forwarded from GCC BOOKS STORE
MRP 100
ઘરે બેઠા તમને 120 (20 Rs આમાં ચાર્જ થશે) Rs મળશે
ઘરે બેઠા 120
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
મિત્રો યુવા ઉપનીષદે પોતાના કલાસ માટે બનાવ્યા હતા એટલે લિમિટેડ કોપી જ બજારમાં મૂકી છે એટલે પોતાની જવાબદારી સમજી Book કરાવી લેશો
Forwarded from GCC BOOKS STORE
📑 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના મોક ટેસ્ટ પેપર્સ ( સીરીઝ -1)

🗂️ 5 મોક ટેસ્ટ પેપર-સેટ.

🔸 GSSSB દ્વારા લેવામાં આવતી બિન સચિવાલય પરીક્ષાની પેટર્ન પ્રમાણે ઓરીજિનલ જેવું જ 32 પાનાનું પ્રશ્નપત્ર તથા GSSSB ના પેટર્ન પ્રમાણેની OMR નો સમાવેશ.


👉🏻 GSSSB પરીક્ષાઓનો બોહળો અનુભવ ધરાવતા નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પરીક્ષાની નવી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ મોક ટેસ્ટ.

👉🏻 5 મોક ટેસ્ટ, 5 OMR તથા તેની આન્સર કી ( ગણિત અને રિઝનિંગના સોલ્યુશન સાથે) નો સમાવેશ.

👉🏻 બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી મોક ટેસ્ટ.

📌 ખરીદવા માટે

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/all-paperset-book/uai/product/-Mzi58YOEafhshQX-r7v
Avliable Now
ગુજરાતી સાહિત્ય અને હેતુલક્ષી અક્ષર પ્રકાશન
વિશેષતાઓ :
મધ્યકાલીનથી અર્વાચીન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા
સાહિત્ય યુગ-વિભાજન
377 સાહિત્યકારો, કૃતિઓ અને સાહિત્યિક પ્રદાન
775 વનલાઈનર પ્રશ્નો 580 MCQs
ગુજરાતી સાહિત્ય સંક્ષિપ્ત વિગતો
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
વર્ગ-3 ની તમામ પરીક્ષાઓ, GPSC, તલાટી, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક, ગ્રામ સેવક, ઓફિસ આસિસ્ટન્ટ, કારકુન, H-TAT, TET-TAT ગુજરાતી નેટ | સ્લેટ તેમજ મુખ્ય ગુજરાતી વિષયના વિધાર્થીઓ -અધ્યાપકો માટે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા તમામ વિદ્યાર્થીઓ, યુપીએસસી મુખ્ય પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય - વૈકલ્પિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાતી સાહિત્ય એક ખૂબ મહત્ત્વનો વિષય છે. પ્રસ્તુત પુસ્તક વિદ્યાર્થીઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સાહિત્યનું યુગ વિભાજન, વિભિન્ન યુગના સાહિત્યની લાક્ષણિકતાઓ, સાહિત્યકારો અને તેમની કૃતિઓ, તેમનું વિશિષ્ટ સાહિત્યિક પ્રદાન વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યકારોને તેમના ઐતિહાસિક કાળક્રમ પ્રમાણે આવરી લેવામાં આવ્યા છે. મધ્યકાલીન સાહિત્યથી અર્વાચીન સાહિત્યના વિભિન્ન પેટાયુગો-સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગના સાહિત્યકારોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સાહિત્યને લગતા વનલાઈનર અને હેતુલક્ષી પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો પણ આવરી લેવામાં આવ્યા છે.
MRP 260
ઘરે બેઠા 240