GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Adobe Scan 06-Apr-2022 (1).pdf
1.1 MB
Adobe Scan 06-Apr-2022 (1).pdf
ભારત એકેડમી દ્વારા બિનસચિવાલય 30 પેપરસેટ

કુલ 6000 MCQ
અભ્યાસક્રમ

50 માર્ક બંધારણ, જાહેર વહીવટ અને પંચાયતી રાજ
50 માર્ક ગણિત, વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહ
25 માર્ક ગુજરાતનો ઇતિહાસ
25 માર્ક ગુજરાતી ભાષા
25 માર્ક English
25 માર્ક કમ્પ્યૂટર
બિન સચિવાલય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતો પેપર સેટ
• પ્રેક્ટિસ માટે OMR Sheet અને સ્વમુલ્યાંન માટે જવાબો

બિન સચિવાલય પરીક્ષાના ટ્રેન્ડ મુજબ યોજના અને આદિજાતીના પ્રશ્નનોનો સમાવેશ

બંધારણ, વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિત જેવા વિષયોમાં ઉચ્ચ ગુણવત્તા વાળા પ્રશ્નોનો સમાવેશ
Adobe Scan 06-Apr-2022.pdf
1.2 MB
Adobe Scan 06-Apr-2022.pdf
MRP 450
ઘરે બેઠા 350
યુવા બિનસચિવાલય પેપરસેટ જેના પેન્ડિગ હતા અથવા જેમને 3 દિવસ થી નથી મળેલ એ તમામ ના ઓર્ડર આજે નીકળી ગયેલ છે.કાલે યુવા તરફથી માલ આવેલ ન હતો જે આજે આવ્યો ને તમામ નો ઓર્ડર રવાના કરેલ છે
કાલે 99% તમામ ને મળશે
પૂછપરછ 3 વાગે કરી શકો છો ત્યારે તમામ ટીમ ઓર્ડર પેકીંગ અને ડિલીવરમાં છે
લગભગ 300+ ઓર્ડર છે બધા આજે રવાના થઈ જશે તો થોડી ધીરજ રાખશો તમામ ને ઝડપી Book મળે એ માટે પ્રયત્નશીલ પરંતુ યુવા તરફથી આજે જ સ્ટોક આવ્યો અને આજે જ રવાના કરેલ છે
મિત્રો ખાસ સૂચના સ્ટોક પૂરતો છે હજી જેમને ઓર્ડર આપવાનો બાકી હોય તો આપી દેજો તો સોમવારે મળી જશે પછી કાલે આપશો તો મંગળવાર ,બુધવાર મળશે તો હાલ 118 નો સ્ટોક છે બિનસચિવાયલ પેપરસેટ તો આજે રવાના કરી દઉં