વર્ષોથી બેસ્ટ સેલર નવનીત ની જનરલ નોલેજ ની અદ્યતન 102 મી 2022 ની આવૃત્તિ લોન્ચ
જનરલ નોલેજ પુસ્તકની આગવી વિશેષતાઓ
શાળાઓ, મહાશાળાઓ, પુસ્તકાલયો અને ઘરમાં વસાવવાલાયક આદર્શ માહિતીપ્રદ પુસ્તક
જાહેર પરીક્ષાઓના નવા અભ્યાસક્રમ મુજબ પાંચવિભાગમાં વિશદ્ માહિતી
અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ માહિતી
સરળ, સુબૌધ અને પ્રવાહી ભાષાીલી
ગુજરાતના વિવિધ ક્ષેત્રોની ગૌરવપ્રદ માહિતીના વિહંગાવલોકનથી પ્રારંભ કરી ભૂગોળ, ઇતિહાસ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, સમૂહ માધ્યમ, પ્રવાસધામ, સમાજ અને સંસ્કૃતિ, શાસનતંત્ર, રતનદીવડા, સાહિત્ય, ગુજરાતનું ગૌરવ તથા રમતગમત અને યુવાપ્રવૃત્તિ તેમજ વિવિધતા એમ દરેક ક્ષેત્રને આવરી લેતી માહિતી
ગરવી ગુજરાતને લગતા 255 પ્રશ્નો, ઉત્તર સહિત
“મેરા ભારત મહાન'ની ઝલકથી શરૂ કરીને પુરસ્કાર અને અવૉર્ડ, ભૂગોળ, વસ્તી, ઇતિહાસ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, સમૂહ માધ્યમ, પ્રવાસધામ, બંધારણ, સૂત્રધાર, સંરક્ષણદળ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી,સાહિત્ય અને કલા, ધર્મ અને સંસ્કૃતિ તેમજ વૈવિધ્ય, અનોખું ભારત અને ભારત એક ખોજ વગેરે બાબતોની છેલ્લામાં છેલ્લી રસપ્રદ માહિતી
ભારતનાં અગત્યનાં 300 શહેરો અને ગુજરાતનાં
195 શહેરોની રસપ્રદ માહિતી
આપણું વિશ્વ, બ્રહ્માંડ અને અવકાશ, ભૂગોળ, દુનિયાના દેશો, ઇતિહાસ, સંયુક્ત રાષ્ટ્ર, પ્રવાસધામ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી, વ્યક્તિવિશેષ, સાહિત્ય અને સંસ્કૃતિ, રમતજગત, અગત્યના દિન, સંક્ષિપ્ત રૂપ એમ વિવિધ વિષયોની પૂર્ણ માહિતી
વીસમી અને એકવીસમી સદીની મુખ્ય ઘટનાઓ તથા છેલ્લાં બે વર્ષનાં વાર્ષિક અવલોકનો અને વાસરિકા
ગુજરાતનું મંત્રીમંડળ અને કેન્દ્રનું પ્રધાનમંડળ તથા રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રી
ગુજરાત, ભારત અને વિશ્વના મહત્ત્વના પદાધિકારીઓ
જ્ઞાનના ખજાનારૂપી વાજબી કિંમતનું નવીનતમ
પ્રકાશન શુદ્ધ, સુઘડ અને ક્ષતિ રહિત મુદ્રણ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, શિક્ષક યોગ્યતા કસોટી (TAT-TET), સ્ટાફ સિલેક્શન કમિશન, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (PSI અને કૉન્સ્ટેબલ), લોકરક્ષક ભરતી બોર્ડ, જેલ ભરતી બોર્ડ, નિગમો, રેવન્યુ તલાટી, ઇન્કમટૅક્સ ઇન્સ્પેક્ટર, સ્કૉલરશિપ, રેલવે રિફ્રૂટમેન્ટ બોર્ડ, એકાઉન્ટન્ટ જનરલ, જીવનવીમા નિગમ, બૅન્ક, કોર્ટ ક્લાર્ક, ક્વિઝ, સ્પર્ધા વગેરે જાહેર પરીક્ષાઓના ‘સામાન્ય જ્ઞાન’ વિષયના પરીક્ષાર્થીઓ તથા શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ તેમજ જિજ્ઞાસુ વાચકો માટે છેલ્લામાં છેલ્લી માહિતી સહિતનું અત્યંત મહત્ત્વનું અને ઉપયોગી બેનમૂન પ્રકાશન.
Space & Defence Demo Copy.pdf
15.1 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત 'વિજ્ઞાન અને ટેક્નોલોજી' (અવકાશ અને સંરક્ષણ) દ્વિતીય રંગીન આવૃત્તિ-2022 ની ડેમો કોપી.
વર્લ્ડઇનબોક્સ દ્વારા અદ્યતન જોરદાર Book
GSSSB +GPSSB+ પોલીસ ભરતી બોર્ડ+અન્ય પરીક્ષાઓ ના કુલ 22000+ પ્રશ્નો

કુલ 278 પેપર ,35 વિષય અને 1107 ટોપિક ખાલી તમે ઇન્ડેકસ જુઓ કેટલી જોરદાર Book બનાવી છે વર્લ્ડઇનબોક્સ દ્વારા
ગુજરાત ગૌણસેવા,પંચાયત સેવા,જિલ્લા પંચાયત સેવા,પોલીસ ભરતી બોર્ડ,વનરક્ષક ભરતી બોર્ડ
આગામી દરેક પરીક્ષામાં ઉપયોગી ખાલી ઇન્ડેક્સ જુઓ 946 પેજ ની મોટી દળદાર Book અને સાથે Maths અને Reasoning ની સોલ્યુશન Book એકદમ Free