1. લિબર્ટી (LGK) છૂટક અંક :125 Rs દર મહિને 10 તારીખ આસપાસ આવે છે
જેનું 6 મહિનાનું લવાજમ:125*6= 750 થાય જેનું GCC માં લવાજમ 599
151 Rs નો ફાયદો તથા એક જ વખત નામ Adress આપશો એટલે તમારા ઘર સુધી લવાજમ -LGK કરંટ અફેર બહાર પડે એટલે સૌથી પહેલા તમને રવાના કરવામાં આવશે

2.વર્લ્ડઇનબોક્સ માસિક છૂટક કરંટ અફેર ની કિંમત 90 Rs હોય છે જે તારીખ 10 આસપાસ આવે છે
જેનું 6 મહિનાનું લવાજમ:90*6=540 થાય જેનું GCC માં લવાજમ 399 ફક્ત લેવામાં આવશે
141 Rs ફાયદો અને લવાજમ બહાર પડે ત્યારે તમને તુરંત રવાના કરવામાં આવશે

3.યુવા ઉપનિષદ વર્તમાનપ્રવાહ ની માસિક કરંટ અફેર કિંમત 90 Rs છે જે મહિનાની 7 મી તારીખ આસપાસ આવે છે
જેનું 6 મહિનાનું લવાજમ:90*6=540 થાય છે જેનું GCC માં લવાજમ 399 જ લેવામાં આવશે
141 Rs નો ફાયદો અને તુરંત રવાના કરવામાં આવશે

વિધાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષામાં રસ વધે,GCC દ્વારા એક સેવાભાવી પગલું છે જેમાં GCC પડતર કિંમતમાં પોતાની રકમ ઉમેરી આ સરાહનીય પગલું લઈ રહી છે જેથી આપ આગળ વધો અને બીજા મિત્રો ને આપ આ શુભકાર્યમાં જોડો
લવાજમ ભરવાની છેલ્લી તારીખ :9 એપ્રિલ 2022 છે

ગુજરાત કરિયર કલબ લવાજમ ઓફર
6 મહિના કરંટ અફેર લવાજમ એકદમ સસ્તા દરે આપના ઘર સુધી દર મહિને
નીચે મુજબ ના લવાજમ 6 મહિના માટે સ્વીકારવામાં આવશે

વર્લ્ડઇનબોક્સ ના લવાજમ માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/4fd/product/-MzldS6hfMoVI7UYYAp-

યુવા ઉપનિષદ વર્તમાન પ્રવાહ માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/mzm/product/-MzlfnVmuYhuP5uDoyvP

ઓર્ડર કરતી વખતે એક જ ટાઈમ નામ એડ્રેસ આપવાનું ત્યારબાદ દર મહિને ઘરે આવી જશે ..સંજોગોવસાત એડ્રેસ ચેન્જ કરવું પડે તો એ પણ થઈ જશે
Book અથવા લવાજમ બાબતે કોઈપણ પૂછપરછ આપણો Book માટે નંબર છે 9574305710 (બને ત્યાં સુધી WhatsApp જ કરવું)
Forwarded from GCC BOOKS STORE
હજુ આપણા દેશની અમુક પ્રજા અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારમાં અટવાઈ રહી છે. આપન્ને વિજ્ઞાન યુગમાં જીવી રહ્યાં છીએ. આ યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, વણથંભી આગેકૂચ કરતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રતમાં અટવાઈ રહેવું કેમ પોસાય?
થોડીક તક્લીમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આશરો શોધે છે. અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓનાં બંધન તોડી, વિજ્ઞાન આજે આવા ચમત્કારીઓને જડબાતોડ જવાબ આપી શકવા ક્ષમતા ધરાવે છે. ત્યારે અબુધ લીક આવા ચમત્કારીઓને ડૉક્ટરો, વધો, વૈજ્ઞાનિકો કરતાં પણ આગળ પડતા અવતારી માની તેમને પૂજવા લાગે છે.
દોરાધાગા એ કંઈ સારવાર નથી. દવાથી રોગ મટે. ભૂવાઓના ભુલાવામાં ભરમાઈ, અજ્ઞાનતામાં અટવાઈને ઘણાંએ જાન ગુમાવ્યા છે. કાગને બેસવું અને ડાળને પડવું જેવું ક્યાંક બનતું હોય છે. તે દોરાધાગા કે માદળિયા, તાવીજને કારણે નહીં, પણ દર્દીની પોતાની આત્મશ્રદ્ધાથી, તે વ્યક્તિમાં પ્રગટેલી હિંમતથી તક્લીફો મટતી હોય છે. હકીકતમાં મેલીવિદ્યા, વળગાડ, ભૂતપ્રેત, ડાકણશાકણ, મંત્રતંત્ર કે ચમત્કાર જેવું કંઈ અસ્તિત્વ જ નથી. આ તો અજ્ઞાનીઓને ઊઠાં ભણાવવાની વાતો હોય છે. તેમાં સુપેરે વિજ્ઞાનની તરકીબોનો જ ઉપયોગ થયેલો હોય છે.
પિક્ચરમાં હીરો સાતમે મજલેથી પડે અને તુરત જ લડવા માંડે, શીશીમાં ભૂત નાચવા માંડે, કૂવાના પાણીમાં ભડકા થાય, ગળામાં ધારિયું મારે, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે, હાથમાં રાખ મસળતાં દૈવી નામ ઊપસે. કમરમાંથી કંકુ ખરે, ઘરમાં કંકુનાં પગલાં પડે. આવા અનેક પ્રયોગો ચમત્કારિક લાગે, પણ આ પ્રયોગો ચાલીકીથી વૈજ્ઞાનિક રસાયણોની પ્રક્રિયાઓ દ્વારા અને હાથચાલાકીથી થતા હોય છે. કોઈપણ વિષયને વૈજ્ઞાનિક અભિગમથી સમજવાનો આ યુગ છે.
ભારતમાં જ નહીં બલ્કે દુનિયાના ઘણા દેશોમાં ચમત્કારોને નામે ઘણા ચાલાક લોકો ગરીબ, નિરક્ષર, અબુધ, ભલાભોળા ગ્રામીણોને છેતરે છે.ભણેલ-ગણેલ સુધરેલ શહેરી અને પોતાના ધંધામાં આગળ વધેલા હિંમતવાન ગણાતાં લોકોને પણ ભૂવાઓ ઊમમાં પાડી દે છે. તેમને કુતૂહલથી પ્રભાવિત કરી, જાદુઈ રહસ્યોથી આંજી નાખી, મૂર્ખ બનાવે છે. આ પુસ્તકના પ્રયોગોનો લોકોને ઠગવામાં કોઈ દુરૂપયોગ ન કરે એવી મારી નમ્ર અરજ છે. જેમ ધન, મદ માટે નથી. શક્તિ, પરપીડન માટે નથી. તેમ આ એક શાણપણની વિદ્યા છે. કોઈને છેતરવા માટે નથી. લોકો તેને મેલી વિદ્યામાં ખપાવે છે. તે કાળી વિદ્યા નહીં. પણ વિજ્ઞાન વિદ્યા છે.
દરેક જાદુઈ કરામતો મનોવૈજ્ઞાનિક તથ્ય ઉપર આધારિત હોય છે. આવી છૂપી ચાલાકીઓના કુચક્રમાં નહીં ફસાતાં વિવેકના જ્ઞાનરૂપી ચશ્માં પહેરવાની જરૂર છે. પરિપકવ બુદ્ધિને કામે લગાડવાની જરૂર છે. આવી ચાલાકીઓ આપણી સમજ બહાર હોય, તેમાંનો વૈજ્ઞાનિક નિયમ આપણે સમજી શકતા ન હોઈએ તેથી તેને ચમત્કાર માની લઈએ છીએ.
કોયડાનો ભેદ જાણ્યા પછી તે કોયડો કોડીનો બની જતો હોય છે. જ્યાં સુધી લોકો ચમત્કારરૂપી અંધશ્રદ્ધામાં સ્વાર્થ અને લોભમાં લપટાયેલા રહેશે આવા પ્રયોગો આકર્ષિત રહેશે. ત્યાં સુધી આવા ધંધાદારી તારાઓની ખોટ નહીં રહે. તે માટે આ પુસ્તકમાં ભણવા પર પણ ભાર મૂકેલ છે. ચમત્કારો કદી કોઈ કરી શક્યું નથી, કોઈ કરી શકવાનું નથી. મંછા ભૂત અને શંકા ડાકણ. ભૂત, પલીત, ડાકા, શાકણ આપણા મગજમાં જ હોય છે. મનમાં ભૂતનો ભો (બીક) પેસી ગયો હોય તે જ્યાં જુએ ત્યાં ભૂત જ ભૂત દેખે.
વ્યક્તિને જો કોઈ વળગે છે તો તેના પોતાના મનના ખોટા વિચારો જ વળગે છે. ખોટી કલ્પનાઓ, ખોટી મહેચ્છાઓની પૂર્તિ માટેની ઘેલછા ભરી ખોટી દોડધામની મગજમાં ધમાચકડી મચી જતાં મગજ અસ્થિર બની જતું હોય છે. તેને લોકો ભૂત પેસી ગયું બતાવે છે. સત્યશોધક સભા, પાલનપુરે પડકાર ફેંક્યો છે કે, વિજ્ઞાન વાપર્યા વિના ચમત્કાર બતાવો અને આઠ લાખ રૂપિયા લઈ જાઓની ઑફર કરી છે.
માનવ સ્વયં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, અંધશ્રદ્ધા છોડી જીવન ધ્યેય ઊંચું લાવે, વૈજ્ઞાનિક વલણો કેળવે તો શાંતિમય જીવન જીવી શકે છે. બાકી તો મૂર્ખાઓ જ સંકટ સમયે આવાં બહાનાં શોધવા દોડી જાય છે. ડાહ્યા માણસો તો પોતાની મુશ્કેલીઓનો ઉકેલ બુદ્ધિ અને બાહુબળથી લાવવા મથે છે. લોકોને છેતરપિંડીથી છોડાવવા, વિજ્ઞાન સમજાવવા, વહેમની બદીઓથી બચાવવા, આવા દોરાધાગા, માદળિયાં આપતા; ધર્મને નામે ધતિંગો કરતા ઠગોની ધૂતવિધાને ખુલ્લી પાડી, લોકોને ખોટા ખર્ચાઓથી બચાવી; આવાં જૂનાં ઓઠાંમાંથી જનતાને જગાડી, જનજાગૃતિ જગાવી, આવા ચાલાકો કેવી ચતુરાઈથી ચમત્કારો કરે છે તેમાં કર્યું વિજ્ઞાન વાપરે છે, તે ઠગોની ચાલને ખુલ્લા પાડવાના તથા ભારતીય બંધારણ કલમ 51 એ (હ) મુજબ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુસર આ પુસ્તકની રચના કરવામાં આવી છે.

દરેક મિત્રો જાગૃત નાગરિક આ પુસ્તક ખરીદે અને આજે ભુવા-ભોપાળા, ચમત્કાર કરી ને લોકો ને બનાવે ને કરોડો રૂપિયા ઘર ભેગા કરે એને માતાજી તરીકે પૂજીએ એ લોકો તમારા પૈસે ગાડીઓ-રાજકારણ-સતર જાતના ધંધા કરે એટલે મિત્રો આ બધી પોલ ઉઘાડવાનો સમય છે આપણો ધર્મ સનાતન ધર્મ છે બાકી પાખંડથી બચીએ અને આ પુસ્તક દરેક વિધાર્થીમિત્ર ખરીદી જાગૃત થઇએ
ઘરે બેઠા 90
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/7ie/product/-MzoyoKALp4-hW7oWj5R
જેમને 6 મહિનાનું બંધાવ્યું છે ફક્ત 399 માં એમને આ અંક બુધવારે રવાના થશે આપણી પાસે કાલે આવશે
જે મિત્રો ને 6 મહિનાનું બંધાવવું હોય એ જલ્દી નોંધાવી લે એટલે આ અંક પણ 399 માં તમને મળી જાય