રૂઢિપ્રયોગ : 'ભાજીમૂળા સમજવા'
Anonymous Quiz
8%
શાકભાજીનું જ્ઞાન હોવું
66%
વાતને સરળ સમજવી
22%
વર્ણસંકર જાતનું હોવું
4%
કંદમૂળના વિષે સમજ
😍 કિશ્વા કેરિયર એકેડેમી - ઓનલાઇન 😍
🔥 Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક,
💡ફ્રી લેક્ચર💡
📚 પંચાયતીરાજ નો ઈતિહાસ : (ભાગ-૨) 📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/KZNizkU6RyM
🔥 Target સરકારી નોકરી🔥
💥💥 Most Popular Topic For 💥💥
GPSC ક્લાસ 1/2 ,PI / STI / PSI ,
Police Constable , બિનસચિવાલય ક્લાર્ક,
💡ફ્રી લેક્ચર💡
📚 પંચાયતીરાજ નો ઈતિહાસ : (ભાગ-૨) 📚
➖સપર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ટોપિક ની એક દમ બેઝિક થી સમજૂતી આપવામાં આવી છે
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔺
https://youtu.be/KZNizkU6RyM
YouTube
PANCHAYATIRAJ | HISTORY | PART-2 (GUJARATI)
KISWA CAREER ACADEMY
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
પંચાયતીરાજનો ઇતિહાસ - ભાગ-2
GANDHINAGAR
MO. NO. 72268 50500
JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
પંચાયતીરાજનો ઇતિહાસ - ભાગ-2
વ્યાકરણ ગ્રંથ ‘પંચગ્રંથી’ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
Anonymous Quiz
24%
હેમચંદ્રાચાર્ય
43%
બુદ્ધિસાગર સુરી
19%
નેમીનાથ
14%
હીરવિજય સુરી
કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?
Anonymous Quiz
46%
ભાદર
28%
શેત્રુંજી
12%
હીરણ
14%
આજી
નીચેના પૈકી કઈ પંચ / સમિતિએ ભલામણ કરી હતી કે રાષ્ટ્રપતિના ધોરણે રાજ્યપાલને રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગ કરવાની જાેગવાઈ હોવી જાેઈએ ?
Anonymous Quiz
7%
દવે સમિતિ
41%
જી.વી.રામક્રિષ્ના સમિતિ
30%
એમ.એમ.પૂંછી પંચ
21%
કે.સંથાનમ સમિતિ
‘બલ્યુ બેબી સિન્ડ્રોમ’ કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ?
Anonymous Quiz
16%
ફોસ્ફેટ્સ
33%
સલ્ફર
38%
આર્સેનિક
12%
નાઇટ્રેટ
સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલનને શું કહેવાય છે ?
Anonymous Quiz
32%
ફોટોનેસ્ટી
22%
થર્મોનેસ્ટી
26%
થિગ્મોનેસ્ટી
20%
ટ્રોપિઝમ
નીચેનામાંથી કઈ એક સુવિધા એક્સેલમાં જોવા મળતી નથી ?
Anonymous Quiz
26%
ગોલસીક
43%
મેઈલ મર્જ
19%
ફિલ્ટર
13%
એકપણ નહિ
🥰1
તાજેતરમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ?
Anonymous Quiz
6%
Strive
35%
Sanklap
30%
Pragyata
29%
Digishala