રૂઢિપ્રયોગ : 'છેલ્લે પાટલે બેસવું'
Anonymous Quiz
44%
ઠોઠ હોવું
9%
છેલ્લી પાટલી પર બેસવું
7%
હોશિયાર હોવું
40%
આત્યંતિક નિર્ણય લેવો
વડોદરા રાજ્યમાં નીચેના પૈકી કોના દ્વારા સતીપ્રથાની નાબૂદી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
27%
સયાજીરાવ-૩
40%
સયાજીરાવ-૨
16%
ખંડેરાવ
17%
સયાજીરાવ-૧
કઈ જમીનમાં મગફળીનું વાવેતર વધારે થાય છે ?
Anonymous Quiz
15%
ધારની જમીન
41%
ઘેડની જમીન
21%
કયારાની જમીન
23%
બેસરની જમીન
લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?
Anonymous Quiz
24%
વિભાજન મત
20%
ગુપ્ત મત
29%
બ્લાઇન્ડ મત
27%
કાપલીઓના વિતરણ દ્વારા મતની નોંધણી
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી કોણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ?
Anonymous Quiz
16%
સોડિયમ અને પોટેશિયમ આયન
24%
સોડિયમ અને કેલ્શિયમ આયન
23%
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
36%
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
૨૦૨૨નો મહિલા એશિયન ફૂટબોલ કપ ક્યાં યોજવામાં આવશે ?
Anonymous Quiz
24%
ઑસ્ટ્રેલિયા
32%
નૅધરલૅન્ડ
20%
ઇન્ગ્લેન્ડ
25%
ભારત