Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
‘લિમ્પોપો’ તરીકે ગુજરાતની કઈ નદીને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
12%
સાબરમતી
16%
તાપી
66%
વિશ્વામિત્રી
7%
નર્મદા
લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વસતીના પ્રમાણમાં બેઠકો વર્ષ ૨૦૩૦ સુધી અનામત રાખવાની જોગવાઈ કયા બંધારણીય સુધારાથી અમલમાં મૂકવામાં આવશે ?
Anonymous Quiz
21%
૯૫
23%
૧૦૩
33%
૧૦૨
23%
૧૦૪
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?
Anonymous Quiz
34%
ઊડોમીટર
26%
વીસ્કોમીટર
26%
પાયનોમીટર
13%
સાલિનોમીટર
ઓફિસ આસિસ્ટન્ટને એક્ટિવ કરવા માટે........કી છે.
Anonymous Quiz
32%
F1
31%
F2
23%
F3
13%
F4
International Solar Alliance કરાર પર હસ્તાક્ષર કરનાર 87મો દેશ કયો બન્યો ?
Anonymous Quiz
21%
નિકારાગુરા
50%
સાઉદી અરબ
22%
ઈરાક
7%
ઈરાન
👍1
શિષ્ટરૂપ : 'લાય'
Anonymous Quiz
36%
ઉતાવળ
48%
આગ
8%
સમય
8%
લપેટાવું
શબ્દસમૂહ : 'અન્યના દોષ શોધવાનું વલણ'
Anonymous Quiz
20%
ઐન્દ્રજાલિક
49%
છિદ્રાન્વેષીપણું
18%
ગુમાસ્તો
13%
કૂપમંડૂક
સમાનાર્થી : 'સૈંઘવ'
Anonymous Quiz
43%
તોખાર
31%
મર્કટ
18%
કીર
8%
ટલવગ
કુર્ચાલ સરસ્વતી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
30%
વસ્તુપાળ
20%
તેજપાલ
30%
કુમારપાળ
20%
અર્ણોરાજ