Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
કુમારપાળે વ્યાકરણ વિષયક કયો ગ્રંથ લખ્યો ?
Anonymous Quiz
32%
દ્વયાશ્રય
24%
ગણદર્પણ
30%
કુમારપાળ-પ્રતિબોધ
14%
વસંતવિલાસ
કઈ નદીને ઘોડાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
14%
નર્મદા
24%
તાપી
58%
દમણગંગા
5%
સાબરમતી
સંઘ લોકસેવા આયોગના સભ્યપદેથી નિવૃત્ત થયા બાદ ફરીથી તે જગ્યા પર સભ્ય તરીકે પુનઃનિમણૂક આપી શકાતી નથી તેવી જાેગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલી છે ?
Anonymous Quiz
21%
અનુ.૩૧૬
35%
અનુ.૩૧૮
34%
અનુ.૩૧૯
10%
અનુ.૩૨૦
ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
25%
હાઇડ્રોજન
28%
નાઇટ્રોજન
16%
ઑક્સિજન
30%
બધા સાચા
મેગ્નીફાયર બટન........માં ઉપલબ્ધ છે.
Anonymous Quiz
22%
Formatting
46%
Print Preview
22%
Format
10%
None of these
શિષ્ટરૂપ : 'ભૂર'
Anonymous Quiz
11%
પૂર
40%
પરાક્રમી
34%
મૂર્ખ
15%
ભય
સમાનાર્થી : 'સાયલ'
Anonymous Quiz
39%
દરિયો
26%
તળાવ
27%
સમશેર
8%
પાન
શબ્દસમૂહ : 'ખૂબ સંકુચિત દષ્ટિવાળું'
Anonymous Quiz
57%
કૂપમંડુક
16%
મોસલ
18%
રૂરૂવિષા
10%
એજન
સિદ્ધરાજ જયસિંહએ સોરઠના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી ?
Anonymous Quiz
31%
ઉદયન મંત્રી
25%
શાંતુ મંત્રી
25%
મૂંજાલ મહેતા
19%
સજ્જન મંત્રી