ચાવડા વંશની માહિતી આપતી હિન્દી પુસ્તિકા ‘રત્નમાલા’ના લેખક કોણ છે ?
Anonymous Quiz
31%
વસ્તુપાળ-તેજપાલ
30%
કૃષ્ણ કવિ
22%
મયૂર ભટ્ટ
18%
અશ્વઘોષ
ભારતના પ્રથમ વહીવટી સુધારણા પંચે રજૂ કરેલી ભલામણોના રિપોર્ટમાં નીચેનામાંથી કયો વિષય નહતો ?
Anonymous Quiz
20%
નાનાપાયાના ઉદ્યોગો
31%
પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ
17%
રેલવે
32%
નાગરિક ઉડ્ડયન
ભારતીય ભાસ્કરાચાર્યએ પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી ?
Anonymous Quiz
10%
વાર્ષિક ગતિ
23%
દૈનિક ગતિ
28%
ગુરુત્વાકર્ષણ
39%
બધા સાચા
ઍઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
Anonymous Quiz
4%
સી.બી.ટી.એસ
49%
એચ.આઈ.વી
44%
એલિસા
3%
એસ.જી.પી.ટી.
ટેબલ મેનુ ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?
Anonymous Quiz
20%
Ctrl + A
23%
Ctrl + S
37%
Alt + A
21%
Alt + F
તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને બાગાયતને આવકનો સ્ત્રોત બનાવવા બદલ ‘સ્કાૅચ પ્લેટીનિયમ ઍવાૅર્ડ’ આપવામાં આવ્યો ?
Anonymous Quiz
21%
રાજકોટ
35%
ડાંગ
34%
નર્મદા
10%
પંચમહાલ
ભારતે કયા દેશ સાથે પ્રથમ 'કન્ટેનર ટ્રેન' સેવા શરુ કરી છે ?
Anonymous Quiz
16%
ભુતાન
46%
બાંગ્લાદેશ
27%
મ્યાનમાર
11%
નેપાળ
રૂઢિપ્રયોગ : 'પુરાણ નીકળવું'
Anonymous Quiz
4%
પુરાણ વાંચવું
8%
ચર્ચા કરવી
13%
જાહેરાત થવી
75%
એક વાતના સંદર્ભમાંથી બીજી વાતો નીકળવી