Kiswa Career Academy
39.8K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
‘રાવણવધ’ના રચયિતા કવિ ભટ્ટી કોના રાજદરબારી કવિ હતા ?
Anonymous Quiz
39%
ધ્રુવસેન બીજો
37%
ધરસેન ચોથો
15%
ખરગ્રહ પ્રથમ
9%
ઘરસેન ત્રીજો
સૌથી વધુ બેટ ધરાવતો જિલ્લો કયો છે ?
Anonymous Quiz
31%
કચ્છ
8%
ગીરસોમનાથ
46%
દેવભૂમિ દ્વારકા
15%
જામનગર
નીચેનામાંથી કયો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર નથી ?
Anonymous Quiz
45%
પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર
35%
આશ્રય અધિકાર
17%
કાનૂની સહાય
4%
શિક્ષણનો અધિકાર
બૂટપોલિશ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
23%
એશ બ્લેક
42%
કાર્બન બ્લેક
25%
લૅમ્પ બ્લેક
11%
હોલો બ્લેક
વાયરસ ધીમે-ધીમે અસર કરે છે તેને શું કહેવાય ?
Anonymous Quiz
4%
Time
19%
Bomb
41%
Antivirus
35%
Boot
ગુજરાતના કયા સ્થળને લાઇટ હાઉસ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ?
Anonymous Quiz
10%
ગોપનાથ
24%
દ્વારકા
20%
વેરાવળ
46%
ઉપરોક્ત તમામ
શિષ્ટરૂપ : લાંક
Anonymous Quiz
16%
વાંસો
18%
ઘૂરા
45%
મરોડ
21%
મેળ
સમાનાર્થી : અર્ણવ
Anonymous Quiz
42%
દરિયો
18%
નદી
30%
સૂર્ય
10%
ચંદ્ર
વિરુદ્ધાર્થી : 'લાઘવ'
Anonymous Quiz
20%
અપકીર્તિ
30%
બદનામ
20%
નાદાન
31%
ગૌરવ