ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે ?
Anonymous Quiz
8%
સાબરકાંઠા
78%
દાહોદ
8%
ડાંગ
6%
અરવલ્લી
ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે ?
Anonymous Quiz
18%
મહી
6%
નર્મદા
73%
તાપી
3%
વાત્રક
ગુજરાતમાં પીરાણા પંથના સ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
60%
ઇમામશાહ
16%
બાબા મુહમ્મદ
13%
બાકરઅલી
10%
નૂરશાહ
ઇ.સ. ૧૮૭૭માં અમદાવાદમાં 'સ્વદેશી ઉધોગવર્ધક મંડળી'ની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
37%
રણછોડલાલ છોટાલાલ
25%
ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર
15%
અંબાલાલ સારાભાઈ
22%
અંબાલાલ સાકરલાલ દેસાઈ
નીચેનામાંથી કયા રાજ્યપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાશન લાદવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
59%
શ્રી કે.કે વિશ્વનાથન
8%
શ્રી કૈલાસપતિ મિશ્રા
24%
શ્રી મન્નારાયણ
9%
શ્રીમતી શારદા મુખરજી