ગુજરાતની પ્રથમ આયુર્વેદ કૉલેજ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
49%
જામનગર
9%
અમદાવાદ
37%
પાટણ
5%
વડોદરા
❤1
વેરાવળ કયા વન્યપ્રાણી માટેનું અભયારણ્ય છે ?
Anonymous Quiz
16%
ચિંકારા
16%
ઘુડખર
7%
દીપડો
60%
કાળિયાર
પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે ?
Anonymous Quiz
53%
રાગ ભૈરવ
12%
રાગ માલકોશ
23%
રાગ દીપક
12%
રાગ વિહાર
ગુજરાતનો કયો મેળો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે ?
Anonymous Quiz
71%
તરણેતરનો મેળો
9%
શામળાજીનો મેળો
18%
વૌઠાનો મેળો
2%
શિવરાત્રીનો મેળો
કયા વાદે સંસદમાં મૂળભૂત અધિકારોમાં સુધારાનો અધિકાર આપ્યો હતો ?
Anonymous Quiz
14%
ગોલકનાથ વાદ
69%
કેશવાનંદ ભારતી વાદ
12%
રાજનાથ વાદ
5%
સજ્જનકુમાર વાદ
👍1
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ બનવાનું સન્માન કોને મળ્યું હતું ?
Anonymous Quiz
23%
સરદાર વલ્લભભાઈ પટેલ
60%
ચીનુભાઈ ચીમનભાઈ શેઠ
15%
રણછોડલાલ છોટાલાલ
2%
કૃષ્ણવદન જોશી
જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે 'કાબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ?
Anonymous Quiz
5%
ભાવનગર
29%
પોરબંદર
64%
રાજકોટ
2%
અમદાવાદ
ભવાઇના આદ્ય પુરૃષ અસાઈત કયા યુગમાં થઇ ગયા ?
Anonymous Quiz
26%
મૈત્રક યુગ
25%
અનુમૈત્રક યુગ
13%
ચાવડા યુગ
37%
સલ્તનત યુગ
ગુજરાતનું કયું શહેર મત્સ્યઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
81%
વેરાવળ
8%
પોરબંદર
5%
ભાવનગર
6%
મુન્દ્રા
સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?
Anonymous Quiz
13%
રાજ્યસભાના સભાપતિ
66%
લોકસભાના અધ્યક્ષ
19%
રાષ્ટ્રપતિ
2%
વડાપ્રધાન