Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
13%
કચ્છ
23%
જામનગર
31%
જૂનાગઢ
33%
રાજકોટ
👍1
ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
96%
સુરત
2%
વડોદરા
1%
અમદાવાદ
1%
વલસાડ
👍1👏1
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા ?
Anonymous Quiz
8%
જવાહરલાલ નહેરુ
27%
ડૉ.બી.આર.આંબેડકર
59%
બી.એન.રાવ
6%
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ