Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભાવનગર દરબાર સેવિંગ બેન્ક ની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
17%
તખતસિંહજી
28%
ભાવસિંહજી-૧
30%
ભાવસિંહજી-૨
25%
કૃષ્ણકુમારસિંહજી
ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે ?
Anonymous Quiz
8%
પૂર્વ
17%
પશ્ચિમ
72%
ઉત્તર
2%
દક્ષિણ
સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે ?
Anonymous Quiz
9%
૧૨૦ દિવસ
18%
૯૦ દિવસ
65%
૬૦ દિવસ
7%
૪૦ દિવસ
નીચેનામાંથી કયું પ્રાણી બિલકુલ અવાજ નથી કરી શકતું ?
Anonymous Quiz
20%
સસલું
47%
રેન્ડિયર
30%
જિરાફ
3%
હાથી
અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ?
Anonymous Quiz
8%
હદય
27%
ફેફસા
55%
મગજ
11%
કિડની
વિઝડન દ્વારા "૨૧મી સદીના મોસ્ટ વેલ્યુએબલ ટેસ્ટ ક્રિકેટર" તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યો ?
Anonymous Quiz
23%
રોહિત શર્મા
43%
વિરાટ કોહલી
19%
ચેતેશ્વર પુજારા
15%
રવિન્દ્ર જાડેજા
PDF ફાઈલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે ?
Anonymous Quiz
20%
માઈક્રોસોફ્ટ વર્ડ
33%
માઈક્રોસોફ્ટ એક્સેસ
8%
ફોટોશોપ
39%
એક્રોબેટ રીડર
વિરુદ્ધાર્થી : 'અકરાંતિયું'
Anonymous Quiz
25%
મળતાવડુ
41%
મિતાહારી
12%
શાકાહારી
22%
ઉછાંછળું