જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?
Anonymous Quiz
43%
જેમ્સ ટોડ
36%
જેમ્સ પ્રિન્સેપ
7%
જેમ્સ બર્ગેસ
13%
ભગવાનલાલ ઈન્દ્રજી
આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી ?
Anonymous Quiz
21%
૨૬ જાન્યુઆરી ૧૯૪૯
7%
૧૫ ઓગસ્ટ ૧૯૪૯
55%
૨૬ નવેમ્બર ૧૯૪૯
17%
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
નીચેનામાંથી કઈ ખનીજ કોપર (cu)ની નથી ?
Anonymous Quiz
23%
મેગ્નેટાઇટ
23%
મેલેકાઇટ
32%
કોપર ગ્લાન્સ
22%
ક્યૂપાઈટ
ઓડિસા સરકાર દ્વારા ખેડૂતોને લોન આપવા કઈ યોજના શરુ કરવામાં આવી ?
Anonymous Quiz
31%
કિસાન હેલ્પ
27%
અનમોલ
31%
બલરામ
10%
તાત
કહેવત : 'હૈયે તેવું હોઠે'
Anonymous Quiz
3%
હૈયું ખાલી કરવું
5%
હૈયામાં ભરી રાખવું
10%
હોઠ સાજા તો ઉત્તમ ખાસા
82%
વિચાર તેવી વાણી