Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.’ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
8%
આર્ટિકલ – 16
16%
આર્ટિકલ – 18
71%
આર્ટિકલ – 17
4%
આર્ટિકલ – 15
185-Final-Answer-Key.pdf
508.5 KB
✨ સિનિયર ક્લાર્ક ફાઇનલ આન્સર કી.
KISWA Daily Current Affairs _11-07-2021_.pdf
440.4 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 11/07/2021 (Sunday)
નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો. ‘ખટકર્મ’
Anonymous Quiz
17%
તત્પુરુષ
35%
દ્વિગુ
36%
કર્મધારય
11%
મધ્યમપદલોપી
‘આપણો ઘડીક સંગ’ કૃતિના લેખક કોણ છે ?
Anonymous Quiz
23%
જયંતીલાલ ગોહિલ
29%
પ્રહલાદ પારેખ
21%
મણિલાલ પટેલ
28%
દિગીશ મહેતા
જાહેર નીતિ ઘડનાર તંત્રોમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
17%
કારોબારી અને અમલદારશાહી
16%
ન્યાયતંત્ર
16%
ધારાસભા
50%
ઉપરોક્ત તમામ
ઑપન સોર્સ માટે કંઈ ઑપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ?
Anonymous Quiz
39%
લીનક્સ
16%
મેકન્ટોશ
39%
વિન્ડોઝ
6%
એકપણ નહિ
એક વ્યક્તિ એક સ્થાનથી ચાલવાનું શરૂ કરે છે અને તેના 9 કિમી દક્ષિણમાં જાય છે અને ત્યારબાદ તે પૂર્વમાં વળીને 3 કિમી જાય છે પછી તે દક્ષિણમાં વળીને 3 કિમી ચાલે છે અને પછી 8 કિમી પશ્ચિમમાં જાય છે. તો પ્રારંભિક સ્થળથી તે કેટલી દૂર છે ?
Anonymous Quiz
20%
15 કિમી
32%
14 કિમી
27%
13 કિમી
20%
12 કિમી
KISWA Daily Current Affairs _12-07-2021_.pdf
438.2 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 12/07/2021 (Monday)
એક મહિલાનો પરિચય કરાવતા એક વ્યક્તિએ કહ્યું, ‘તેની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે.’ તે વ્યક્તિનો મહિલાથી શું સંબંધ છે ?
Anonymous Quiz
7%
કાકા
29%
ભાઈ
35%
પુત્ર
29%
પિતા
સંગીતની ધ્રુપદ ગાનપદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે કર્યો હતો ?
Anonymous Quiz
20%
રાજા માનસિંહ
22%
કુંભાઈ રાણા
51%
આચાર્ય સારંગદેવ
7%
બાજબહાદૂર
Border Security Force (B.S.F.) નો સ્થાપના દિવસ જણાવો.
Anonymous Quiz
34%
15 ડિસેમ્બર
36%
9 ડિસેમ્બર
19%
4 ડિસેમ્બર
11%
1 ડિસેમ્બર
ભારતની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરવા માટે વકીલોની ત્રણ શ્રેણી હકદાર છે. નીચેના પૈકી શ્રેણી આ સૂચિમાં સામેલ નથી ?
Anonymous Quiz
22%
નોંધણી ઉપરના વકીલો
26%
વરિષ્ઠ વકીલો
25%
સંવૈધાનિક વકીલો
28%
અન્ય વકીલો
હ્રદયના સંકોચનથી થતું દબાણ કેટલું હોય છે ?
Anonymous Quiz
27%
80 mmHg
48%
120 mmHg
20%
90 mmHg
5%
110 mmHg
👍1