Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં વૃદ્ધિનો કયા ઉલ્લેખ છે ?
Anonymous Quiz
13%
નવમી અનુસૂચિમાં
15%
મૂળ કર્તવ્યોમાં
51%
રાજ્યના નીતિનિર્દેશક તત્ત્વોમાં
21%
બંધારણના આમુખમાં
નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પેરરી ફાઇલને દૂર કરી શકાય છે ?
Anonymous Quiz
18%
Disk Clear
19%
Disk Eraser
31%
Clean Disk
33%
Disk Cleanup
સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે તે કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
26%
દ્વારકા સ્તર
33%
જૂનાગઢ સ્તર
31%
પોરબંદર સ્તર
9%
દિલ્હી સ્તર
એક લાઇનમાં રવિનું સ્થાન બંને છેડેથી 16મું છે. તો તે લાઇનમાં કેટલા વ્યક્તિ હશે ?
Anonymous Quiz
5%
29
13%
30
69%
31
14%
32
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

👉 જનરલ બેચ , વર્ગ-3 : બેચ શરૂ...

🗓 તા. 25/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
KISWA Daily Current Affairs _10-07-2021_.pdf
441.5 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 10/07/2021 (Saturday)
સૌરાષ્ટ્રની લોકભરતની શ્રેણીના ભરતકામની કઈ શ્રેણી સૌથી જૂની છે ?
Anonymous Quiz
10%
કેનવાસ ભરત
47%
કાઠી ભરત
22%
મોતી ભરત
22%
આભલા ભરત
નીચેનામાંથી કઈ પ્રેમાનંદની કૃતિ નથી ?
Anonymous Quiz
19%
અભિમન્યુ આખ્યાન
17%
ઓખાહરણ
21%
દશમસ્કંધ
43%
અખેગીતા
ભારતીય બંધારણનો અનુચ્છેદ-280 નાણાપંચની જોગવાઈ કરે છે, જે............. છે.
Anonymous Quiz
20%
સ્વાયત્ત સંસ્થા
38%
ન્યાયિક સંસ્થા
28%
અર્ધ-ન્યાયિક સંસ્થા
13%
ઉપરના પૈકી કોઈ નહિ
આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : ‘મોહન ઈકોતેર પેઢી તારે એવો પુત્ર છે.’
Anonymous Quiz
55%
ઈકોતેર
20%
પેઢી
9%
મોહન
16%
એવો
કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, ‘તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે.’ તો તે વ્યક્તિ કોણ છે ?
Anonymous Quiz
9%
રામનો સાળો
53%
રામનો ભાઈ
20%
રામના કાકા
18%
રામના પિતા
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

👉 જનરલ બેચ , વર્ગ-3 : બેચ શરૂ...

🗓 તા. 25/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને ફરીથી 5 વર્ષ કરી દેવામાં આવ્યો ?
Anonymous Quiz
32%
42મો બંધારણીય સુધારો, 1976
16%
31મો બંધારણીય સુધારો, 1972
46%
44મો બંધારણીય સુધારો, 1978
6%
24મો બંધારણીય સુધારો, 1971
‘મેના ગુર્જરી’ નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .............
Anonymous Quiz
19%
મૃણાલિની સારાભાઈ
53%
જયશંકર ‘સુંદરી’
17%
જશવંત ઠાકર
11%
અવિનાશ વ્યાસ