Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
‘દરેક ફૂલની ભાષા જુદી’ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ?
Anonymous Quiz
12%
ઉપમા
65%
સજીવારોપણ
17%
અર્થાલંકાર
6%
ઉત્પ્રેક્ષા
‘દીવા તળે ઓછાયા’ સ્મૃતિચિત્રો કયા કવિએ આપેલા છે ?
Anonymous Quiz
21%
દિલીપ રાણપુરા
37%
જયશંકર સુંદરી
27%
દેશળજી પરમાર
14%
અમૃતલાલ વેગડ
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?
Anonymous Quiz
15%
સામાજિક
40%
રાજકીય
31%
વહીવટી
13%
કાયદાકીય
કોઈ સાંકેતિક ભાષામાં BOMBAYને MYMYMY લખવામાં આવે તો કોઈ સાંકેતિક ભાષામાં TAMILNADUને કેવી રીતે
લખવામાં આવશે ?
Anonymous Quiz
18%
TAITIATIA
23%
IATIATIAT
21%
ALDALDALD
39%
MNUMNUMNU
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

✍️.. કાયદો + બંધારણ : ડૉ.શહેઝાદ કાઝી

👉 પોલીસ કોન્સ્ટેબલ : બેચ શરૂ...

🗓 તા. 18/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
ટ્યુલિપના ફૂલનું સવારમાં ખીલવું એ કયા પ્રકારનું હલન-ચલન છે ?
Anonymous Quiz
22%
ફોટોનેસ્ટી
37%
થિગ્મોનેસ્ટી
33%
હાઇડ્રોનેસ્ટી
8%
થરમૉનેસ્ટી
🤯1
3, 28, 4, 65, 5, 126, 6, ?
Anonymous Quiz
12%
215
34%
216
44%
217
10%
218
પોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે ?
Anonymous Quiz
17%
કર્ણાટક
38%
તેલંગાણા
28%
કેરળ
17%
તમિલનાડુ
નીચે આપેલ પંક્તિ કયા છંદમાં છે ?
‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’ !
Anonymous Quiz
13%
વસંતતિલકા
37%
શિખરિણી
35%
પૃથ્વી
15%
મંદાક્રાન્તા
રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ?
Anonymous Quiz
6%
સરકારી નોકરી મેળવવાનો
16%
ચૂંટણી લડવાનો અધિકાર
13%
મતાધિકાર
65%
ઉપરોક્ત તમામ
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

💢 સચાલક : ડૉ.શહેઝાદ કાઝી

✍️.. કાયદો + બંધારણ : ડૉ.શહેઝાદ કાઝી

👉 પોલીસ કોન્સ્ટેબલ : બેચ શરૂ...

🗓 તા. 18/08/2021, બુધવાર ના રોજથી...

✨ ADMISSION OPEN...

📞. 7226850500

✔️JOIN US ON TELEGRAM : 👇
@Kiswa_Official_Gandhinagar
👍1
KISWA Daily Current Affairs _09-07-2021_.pdf
439.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current
📌 Date : 09/07/2021 (Friday)
Photo from Hiii
‘સંગીત રત્નાકર’ ગ્રંથમાં સંગીતના કયા પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
11%
માર્ગી
10%
દેશી
19%
કીર્તન
60%
A અને B બંને