મેમરીમાંથી પ્રોસેસ રજિસ્ટરમાં તબદીલ થતી માહિતી કયા એકમમાં સંગ્રહ પામે છે ?
Anonymous Quiz
14%
Accumulator
34%
ControlUnit
45%
Arithmetic – Logic Unit
7%
Counter
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય __ખાતે આવેલું છે ?
Anonymous Quiz
17%
આહવા
23%
જૂનાગઢ
16%
સરદાર સરોવર મ્યુઝિયમ
44%
વઘઈ બોટનીકલ ગાર્ડન,ડાંગ
દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે?
Anonymous Quiz
21%
પાંચમો અહેવાલ
38%
ચોથો અહેવાલ
34%
ત્રીજો અહેવાલ
7%
છઠ્ઠો અહેવાલ
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે ?
1.પ્રેમાનંદ ભટ્ટ
2.નરસિંહ મહેતા 3.દલપતરામ
1.પ્રેમાનંદ ભટ્ટ
2.નરસિંહ મહેતા 3.દલપતરામ
Anonymous Quiz
15%
ફક્ત 1
32%
ફક્ત 2 અને 3
31%
ફક્ત 2
22%
ફક્ત 1 અને 2
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં____ધરાવે છે.
Anonymous Quiz
10%
ગાજવીજ ઉર્જા
68%
વિદ્યુત ઉર્જા
17%
સૌર ઊર્જા
5%
ઉપરોક્ત પૈકી એકપણ નહીં