Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર, રણમલ ચોકી કે જે હાલ ખંડિયેર હાલતમાં છે તે__પાસે આવેલું છે.
Anonymous Quiz
17%
ભુજ
17%
પોરબંદર
60%
ઈડર
6%
પાવાગઢ
ઇન્દ્ર-2018 કયા દેશો વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત (અભ્યાસ) છે ?
Anonymous Quiz
13%
ભારત-ચીન
41%
ભારત-રશિયા
35%
ભારત-ફ્રાન્સ
11%
ભારત-અમેરિકા
વિન્ડોઝમાં એક પછી એક કામ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
33%
વિઝાર્ડ
12%
સ્ટોપ
51%
પ્રોગ્રામ
4%
એકપણ નહિ
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

✔️ ડૉ. શહેઝાદ કાઝી દ્વારા સંચાલિત

🆓 જનરલ બેચ : ફ્રી ડેમો લેક્ચર

🗓️ તા. 19/07/2021, સોમવાર ના રોજ.

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500
‘હણોના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે….’ આ પંક્તિ કયા સાહિત્યકારની રચના છે ?
Anonymous Quiz
14%
જગદીશ જોષી
31%
રમેશ પારેખ
44%
કવિ સુંદરમ્
12%
મકરંદ દવે
શ્રમયોગી યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?
Anonymous Quiz
23%
2007
31%
2003
32%
2005
13%
2009
ડૉ. બી.આર આંબેડકર અને મહાત્મા ગાંધી વચ્ચે કયા વર્ષે પૂના કરાર થયા હતા ?
Anonymous Quiz
15%
ઈ.સ. 1930
40%
ઈ.સ.1931
21%
ઈ.સ.1935
24%
ઈ.સ.1932
રાજ્યસભાના સૌપ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યા હતા ?
Anonymous Quiz
30%
વી.એસ.રમાદેવી
24%
નરગિસ દત્ત
17%
જ્યોતિ બાસુ
29%
સુચેતા કૃપલાણી
ઍન્ટીસબમરીન મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે ?
Anonymous Quiz
15%
સબસોનિક
50%
સુપરસોનિક
29%
હાઇપરસોનિક
7%
ટ્રાન્સસોનિક
Forwarded from Kiswa Career Academy
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

✔️ ડૉ. શહેઝાદ કાઝી દ્વારા સંચાલિત

🆓 જનરલ બેચ : ફ્રી ડેમો લેક્ચર

🗓️ તા. 19/07/2021, સોમવાર ના રોજ.

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500
💫 *કિશ્વા કેરિયર એકેડમી* 💫

✔️ *ડૉ. શહેઝાદ કાઝી* દ્વારા સંચાલિત

🆓 *જનરલ બેચ : ફ્રી ડેમો લેક્ચર*

🗓️ તા. *19/07/2021*, *સોમવાર* ના રોજ.

📌 *રજીસ્ટ્રેશન ફરજિયાત*

📞 મો. *7226850500*
એશિયાનું પ્રથમ EPZ ___ શરૂ કરવામાં આવ્યું.
Anonymous Quiz
26%
શાંઘાઇ(ચીન)
20%
કરાચી (પાકિસ્તાન)
12%
કટુનાયકે(શ્રીલંકા)
42%
કંડલા(ભારત)
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
Anonymous Quiz
18%
5 વર્ષ
33%
3 વર્ષ
36%
7 વર્ષ
13%
10 વર્ષ
નાના બાળકોનો વિકાસદર શાની મદદથી જાણી શકાય છે ?
Anonymous Quiz
22%
ક્રોનોમીટર
39%
એક્યુમીટર
33%
ઈન્ફ્રન્ટોમીટર
6%
એકપણ નહીં