Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.2K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

✔️ ડૉ. શહેઝાદ કાજી દ્વારા સંચાલિત

🆓 જનરલ બેચ : ફ્રી ડેમો લેક્ચર

🗓️ તા. 19/07/2021, સોમવાર ના રોજ.

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500
વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
35%
ફાઇલ
46%
ડિરેક્ટરી
16%
બેચ ફાઇલ
3%
એકપણ નહિ
ભારતનું સૌથી મોટું હૉકી સ્ટેડિયમ ઑડિશાના કયા શહેરમાં નિર્માણ પામી રહ્યું છે ?
Anonymous Quiz
18%
પારાદીપમાં
28%
કંધમાલમાં
30%
અનુગુલમાં
25%
રૂરકેલામાં
ભારત સરકારે સૌપ્રથમ રાષ્ટ્રીય પોલીસ પંચની રચના ક્યારે કરી ?
Anonymous Quiz
16%
વર્ષ 1977
42%
વર્ષ 1976
33%
વર્ષ 1975
9%
વર્ષ 1978
👍1
નીચે આપેલ રોગથી આંખમાં અસર થાય છે તે જણાવો.
Anonymous Quiz
23%
ગોનારિઆ
41%
ટ્રેકોમા
23%
કોંગો ફીવર
13%
સિફિલિસ
💫 કિશ્વા કેરિયર એકેડમી 💫

✔️ ડૉ. શહેઝાદ કાઝી દ્વારા સંચાલિત

🆓 જનરલ બેચ : ફ્રી ડેમો લેક્ચર

🗓️ તા. 19/07/2021, સોમવાર ના રોજ.

📌 રજીસ્ટ્રેશન ફરજિયાત

📞 મો. 7226850500
"પિનાકી" કયા પ્રકારનું વાદ્ય છે ?
Anonymous Quiz
10%
ધન
47%
તંતુ
28%
અવનદ્ય
15%
સુષિર
નીચે જણાવેલ શબ્દ નો અર્થ દર્શાવો.
"શોણિત".
Anonymous Quiz
12%
રુદ્ર
33%
શરમાયેલું
25%
ગુસ્સે થયેલું
31%
લોહી
👍1
રેઝીન અને ગુંદર વનસ્પતિના ___ દ્રવ્યો છે ?
Anonymous Quiz
18%
વૃદ્ધિપ્રેરક
21%
પોષક
55%
ઉત્સર્ગ
6%
બંધારણીય
જેનેટિક એન્જિનિયરિંગમાં નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
9%
પ્લાસ્મિડ
22%
માઇટોકોન્ડ્રિયા
19%
રાઈબોસોમ
51%
A અને B બંને
"દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય"- કયો અલંકાર છે ?
Anonymous Quiz
14%
વ્યતિરેક
16%
યમક
27%
રૂપક
43%
ઉત્પ્રેક્ષા