ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ સ્વબચાવના અધિકારને મર્યાદિત કરી સ્વબચાવ માટે જરૂરી તેથી વધુ હાનિ કરવાની પરવાનગી આપતો નથી ?
Anonymous Quiz
26%
કલમ-98
35%
કલમ-99
28%
કલમ-105
10%
કલમ-87
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સહગુનેગારની કબૂલાત સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ-39
36%
કલમ-31
32%
કલમ-34
7%
કલમ-30
મહાભારતમાં નીચેનામાંથી કઈ નદીને ‘ભાગીરથી’ પણ કહેવામાં આવે છે, જેનો મતલબ ‘ભગીરથની પુત્રી’ પણ કહેવાય છે ?
Anonymous Quiz
53%
ગંગા
31%
યમુના
11%
નર્મદા
5%
મહી
સ્ક્રીન ઉપર લખવા માટે કયા ઈનપુટ ડિવાઈસનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
30%
ટચ પેન
26%
સ્ક્રીન પેન
32%
લાઈટ પેન
12%
ડ્રો પેન
જાહેર વહીવટમાં પ્રથાના ભાગોને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
42%
પેટા પ્રથા
32%
પ્રથાનું પર્યાવરણ
19%
પ્રથાની મુશ્કેલીઓ
7%
પ્રથાનું પ્રદૂષણ
‘લડો અને ભાગો હોર્મોન’ તરીકે કયા હોર્મોનને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
38%
એડ્રેનાલિન
30%
આલ્ડેસ્ટ્રેરોન
26%
ઈન્સ્યુલિન
6%
થાયમોસિન
ICC દ્વારા બહાર પાડવામાં આવેલ T-20 રેન્કિંગમાં કઈ ટીમ પ્રથમ સ્થાન પર છે ?
Anonymous Quiz
40%
ભારત
37%
ઈંગ્લેન્ડ
15%
ન્યૂઝીલૅન્ડ
8%
ઑસ્ટ્રેલિયા
KISWA Daily Current Affairs_11-03-2021.pdf
788.9 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 11/03/2021 (Thursday)
📌 Daily Current Affairs
📌 Date : 11/03/2021 (Thursday)
ભારતીય ફોજદારી ધારાના કયા પ્રકરણમાં “દુષ્પ્રેરણ” વિશે જોગવાઈ આપવામાં આવી છે ?
Anonymous Quiz
11%
પ્રકરણ - 2
47%
પ્રકરણ - 5
30%
પ્રકરણ - 7
11%
પ્રકરણ - 11
CRPCની કઈ કલમમાં જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની હુકૂમત અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
26%
કલમ- 12
41%
કલમ- 13
28%
કલમ- 14
5%
કલમ- 15
“હિંદ છોડો” આંદોલન અન્ય કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
45%
“કરો યા મરો”
34%
સવિનય કાનૂન ભંગ
12%
ઓગસ્ટ ક્રાંતિ
9%
ગાંધી આંદોલન
ટૈપ ડ્રાઈવમાં ડેટા.......સ્વરૂપે લખાય છે ?
Anonymous Quiz
26%
એનાલોગ
47%
ડિજિટલ
24%
હાઈબ્રીડ
3%
એકપણ નહિ
જાહેર વહીવટમાં સંગઠનના માળખાને પીરામિડ જેવું શામાં ગણવામાં આવે છે ?
Anonymous Quiz
45%
લોકશાહી પ્રથા
30%
બંધિયાર પ્રથા
19%
ખૂલ્લી પ્રથા
6%
અરાજકીય પ્રથા
👍1