‘છૂટાછેડા’ એ કઈ યાદીનો વિષય ગણાય છે ?
Anonymous Quiz
14%
સંઘ યાદી
30%
રાજ્યયાદી
39%
સંયુક્ત યાદી
17%
એકપણ નહી
પેન ડ્રાઈવ કયા પ્રકારનું સાધન છે ?
Anonymous Quiz
16%
સોલિડ સ્ટેટ
49%
ઓપ્ટિકલ
27%
મેગ્નેટિક
8%
મિકેનિકલ
હર્બટ સાયમનના મતે મનુષ્યોનું વર્તન શાના પર આધાર રાખે છે ?
Anonymous Quiz
11%
તેમનું માનસ
11%
હેતુઓ
32%
સામાજિક પર્યાવરણ
46%
ઉપરોક્ત તમામ
કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ પણ કહેવાય છે ?
Anonymous Quiz
18%
હાયપોથેલેમસ
62%
પિચ્યુટરી
13%
થાઈરૉઈડ
7%
એડ્રિનાલ
તાજેતરમાં ‘હિંદ પ્રશાંત ક્ષેત્ર ક્લબ’ માં જોડાનાર દેશ કયો છે ?
Anonymous Quiz
25%
જાપાન
38%
જર્મની
26%
ઈરાક
11%
અમેરિકા
KISWA Daily Current Affairs_09-03-2021.pdf
787 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 09/03/2021 (Tuesday )
📌 Daily Current Affairs
📌 Date : 09/03/2021 (Tuesday )
❤1
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ‘સ્વબચાવનો અધિકાર’ એ ગુનો નથી ?
Anonymous Quiz
17%
કલમ-108
26%
કલમ-109
49%
કલમ-96
9%
કલમ-99
CRPCની કઈ કલમમાં સ્પેશયલ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટના પદ અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
25%
કલમ-19
36%
કલમ-12
30%
કલમ-20
9%
કલમ-13
Dy.SO Mains_Mock_Test.pdf
15.5 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં ગુજરાતીના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
‘જેઠાલાલ’ ‘ચંપકચાચા’ કયા લેખકના સર્જેલા પાત્રો છે, જે લોકપ્રિય છે ?
Anonymous Quiz
8%
બકુલ ત્રિપાઠી
11%
જ્યોતિન્દ્ર દવે
80%
તારક મહેતા
2%
વિભાવરી વર્મા
MDનું પૂરું નામ શું છે ?
Anonymous Quiz
51%
મેગ્નેટિક ડિસ્ક
14%
માર્ક ડિસ્ક
31%
માઇક્રો ડિસ્ક
4%
એકપણ નહીં
સાર્વભૌમ સત્તાને બદલે સ્વીકૃતતાને વહીવટમાં કયા સિદ્ધાંતમાં મહત્ત્વ અપાયું છે ?
Anonymous Quiz
19%
પ્રશિષ્ટ સિદ્ધાંત
28%
વૈજ્ઞાનિક સંચાલન
34%
વર્તનલક્ષી અભિગમ
19%
માનવ સંબંધો
‘વૃદ્ધિ-વિકાસ નિયમન’ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે ?
Anonymous Quiz
39%
હાઈપોથેલેમસ
29%
થાઈરોઈડ
13%
થાયમસ
19%
એડ્રિનાલ
👍1
તાજેતરમાં કયા અરબ દેશ દ્વારા ખાનગી સેક્ટરમાં ‘પિતૃત્ત્વ રજા’ આપવામાં આવશે ?
Anonymous Quiz
30%
UAE
41%
કુવૈત
22%
બહેરિન
7%
મોંગોલિયા
KISWA Daily Current Affairs_10-03-2021.pdf
790.3 KB
💫 KISWA CURRENT 💫
📌 Daily Current Affairs
📌 Date : 10/03/2021 (Wednesday)
📌 Daily Current Affairs
📌 Date : 10/03/2021 (Wednesday)