Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ "અકસ્માત" થી થયેલ કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
35%
કલમ-80
34%
કલમ -87
20%
કલમ -90
10%
કલમ-78
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ ફોજદારી કાર્યવાહીમાં પ્રલોભન,ધમકી અથવા વચનના માટે કરવામાં આવેલી કબૂલાત ગ્રાહ્ય નથી ?
Anonymous Quiz
34%
કલમ-22A
33%
કલમ-26
27%
કલમ-24
5%
કલમ-23
GPSC Mains_Mock_Test.pdf
3.6 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા GPSC ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં Gujarati ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા.
💫 KISWA CURRENT 💫

📌 CLASS-3 Current (One Liner)
📌 Volume 4 (Weekly)
📌 26th January To 31th January
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3224

👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇

☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
"માય હાર્ટ ઈજ બિટિંગ" એ પ્રખ્યાત ગીત કે જે ભારતીય ફિલ્મમાં પ્રથમ અંગ્રેજી ગીત હતું તે કઈ ફિલ્મનું છે ?
Anonymous Quiz
13%
તરાના
41%
કુરબાની
23%
શાન
23%
જુલી
કોમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે ?
Anonymous Quiz
47%
RAM
27%
ROM
24%
હાર્ડડિસ્ક
2%
જિપ ડ્રાઈવ
એલ્ટન માયોના વહીવટના સિદ્ધાંતમાં માણસ શું છે ?
Anonymous Quiz
48%
સામાજિક પ્રાણી
29%
આર્થિક માનવી
16%
રાજકીય પ્રાણી
6%
નફાલક્ષી પ્રાણી
તાજેતરમાં જાહેર થયેલ "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ"માં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
Anonymous Quiz
30%
ત્રીજું
37%
ચોથું
26%
સાતમું
7%
દસમું
KISWA Daily Current Affairs _06-03-2021_.pdf
791 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 06/03/2021 (Saturday )
KISWA Daily Current Affairs _07-03-2021_.pdf
783.5 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 07/03/2021 (Sunday )
કાન ન હોય તેવું પ્રાણી નીચેનામાંથી કયું છે ?
Anonymous Quiz
10%
કાચબો
79%
સાપ
6%
દેડકો
6%
ગરોળી
કમ્પ્યૂટરમાં કયો રેમનો પ્રકાર નથી ?
Anonymous Quiz
51%
XRAM
15%
SRAM
16%
DRAM
18%
SDRAM
વહીવટનો માનવસંબંધોનો સિદ્ધાંત કેવા સિદ્ધાંત તરીકે જાણીતો છે ?
Anonymous Quiz
52%
સામાજિક-આર્થિક સિદ્ધાંત
25%
અમલદારશાહી
19%
કલ્યાણલક્ષી
4%
નફાલક્ષી