Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
સામાન્ય ચૂંટણીમાં મત આપનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે ?
Anonymous Quiz
12%
શંકરદયાળ શર્મા
55%
સર્વપલ્લી રાધાકૃષ્ણન
19%
એમ.હિદાયતુલ્લા
14%
કે.આર.નારાયણન
મેમરી ઘણા બધા સેલમાં વિભાજીત થાય છે તેને શું કહે છે ?
Anonymous Quiz
19%
ગેટ - વે
25%
સિસ્ટમ
16%
લોકેશન
39%
સ્લોટસ
સહભાગી સંચાલનનો ખ્યાલ જાહેર વહીવટના ક્યા સિદ્ધાંતમાં છે ?
Anonymous Quiz
19%
વૈજ્ઞાનિક સંચાલન
43%
માનવ સંબંધો
31%
અમલદારશાહી
7%
પ્રશિષ્ટ
માનવશરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ કઈ છે ?
Anonymous Quiz
30%
યકૃત
23%
જઠર
39%
સ્વાદુપિંડ
8%
પિત્તાશય
તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા 1 વર્ષ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના વેતનમાં કેટલા ટકા કાપ મુકવાનો નિર્ણય કર્યો છે ?
Anonymous Quiz
58%
30 %
29%
35 %
11%
40 %
3%
45 %
KISWA Daily Current Affairs _04-03-2021.pdf
275.9 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 04/03/2021 (Thursday )
ભારતીય ફોજદારીની કઈ કલમ મુજબ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવા વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
16%
કલમ-80
43%
કલમ -85
33%
કલમ -87
9%
કલમ-95
ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ અને વધારાના ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
22%
સુપ્રીમ કોર્ટ
22%
કેન્દ્ર સરકાર
38%
રાજ્ય સરકાર
18%
હાઇકોર્ટ
💥 કિશ્વા પબ્લિકેશન - પુસ્તક પરિચય 💥

GPSC | Dy.SO | STI | PI | PSI | ASI | કૉન્સ્ટેબલ | બિન સચિવાલય | ઓફિસ આસિસ્ટન્ટ | રેવન્યુ તલાટી | T.C.M | A.T.D.O જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/McRuPLDh6Nc

📚 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 📚
- એક અભ્યાસ
: લેખક :
📌 હિતુદાન ગઢવી 📌 જયકિશન પંડ્યા
📌 ટ્વિંકલ પટેલ 📌 રમીલા કંડોરીયા

સંપાદક - ડૉ.શહેઝાદ કાઝી

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Gujrat Culture_Index.pdf
857.1 KB
ગુજરાતનું સાંસ્કૃતિક વારસો
- એક અભ્યાસ
પુસ્તક અનુક્રમણિકા
વિશ્વના પગપાળા યાત્રી નીચેનામાંથી કોણ છે ?
Anonymous Quiz
25%
રેવાશંકર શાસ્ત્રી
22%
નંદિની પંડયા
43%
ગગનવિહારી મહેતા
11%
સબળસિંહ વાળા
CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
Anonymous Quiz
19%
500 MB
14%
600 MB
55%
700 MB
11%
800 MB
કોણ blood માં શર્કરાની માત્રાનું નિયંત્રણ કરે છે ?
Anonymous Quiz
10%
પિત્તાશય
78%
ઈન્સ્યુલીન
10%
લાળ
2%
અમાશય
તાજેતરમાં હાઇપરસોનિક ટેકનોલોજી વિકસાવનાર ભારત કેટલામો દેશ બન્યો ?
Anonymous Quiz
23%
છઠ્ઠો
42%
ચોથો
25%
પાંચમો
10%
ત્રીજો
કામના સ્થળનું સામાજિક પર્યાવરણ મહત્વનું છે એમ વહીવટનો કયો સિદ્ધાંત માને છે ?
Anonymous Quiz
18%
અમલદારશાહી
43%
માનવ સંબંધો
22%
પ્રશિષ્ટ સિદ્ધાંત
16%
વર્તનલક્ષી સિદ્ધાંત
KISWA Daily Current Affairs _05-03-2021_.pdf
277.2 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 05/03/2021 (Friday )