Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી?
Anonymous Quiz
34%
કલમ - 84
31%
કલમ - 83
22%
કલમ - 81
13%
કલમ - 79
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વિગત અંગે મૌખિક સ્વીકૃતિ સુસંગત છે?
Anonymous Quiz
17%
કલમ - 34
42%
કલમ - 65A
26%
કલમ - 22A
15%
કલમ - 34A
Dy.SO Mains_Mock_Test.pdf
4 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં English ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા...
KISWA Daily Current 2nd March.pdf
788.1 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 02/03/2021 (Tuesday)
KISWA Daily Current Affairs _03-02-2021_.pdf
783.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 03/03/2021 (Wednesday )
💫 KISWA CURRENT 💫

📌 UPSC | GPSC Current (English)
📌 Volume 1 (Weekly)
📌 1st February To 7th February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3184

👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇

☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
💫 KISWA CURRENT 💫

📌 UPSC | GPSC Current (Hindi)
📌 Volume 1 (Weekly)
📌 1st February To 7th February
👉 PDF Link : ⤵️
🔗https://t.me/Kiswa_Official_Gandhinagar/3185

👉 બિન સચિવાલય | કોન્સ્ટેબલ | તલાટી | PSI | નાયબ ચીટનીશ | TET | TAT | સ્ટાફ નર્સ | FHW | MPHW જેવી વર્ગ-૩ માટે ઉપયોગી કરંટ અફેર્સ મેળવવા માટે અમારી Telegram Channel ને Follow કરો.
👇👇👇

☑️JOIN US ON TELEGRAM :
https://t.me/Kiswa_Official_Gandhinagar
સાણાવાક્યની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
16%
રાજકોટ
41%
જૂનાગઢ
20%
પોરબંદર
23%
ગીર સોમનાથ
E-Mail તૈયાર થયા પછી તે સેન્ડ કરતાં ક્યાં જાય ?
Anonymous Quiz
13%
સર્વર
50%
મેઈલ સર્વર
14%
એપ્લિકેશન સર્વર
24%
ક્લાયન્ટ સર્વર
તાલુકાના સ્થાનિક મહેસૂલી વહીવટી તંત્રની મુખ્ય જવાબદારી કોની છે ?
Anonymous Quiz
64%
મામતલતદાર
12%
સર્કલ ઑફિસર
14%
નાયબ કલેક્ટર
10%
પ્રાંત ઑફિસર
સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે ?
Anonymous Quiz
24%
500 સેકન્ડ
26%
300 સેકન્ડ
32%
499 સેકન્ડ
18%
700 સેકન્ડ
ભારતે કઈ પ્રથમ મહિલાને રાફેલ ઉડાવવા માટે પસંદગી કરવામાં આવી છે ?
Anonymous Quiz
18%
અવની સિંહ
21%
ભાવના કાંત
39%
શિવાંગી સિંહ
22%
અવની ચતુર્વેદી
💥 કિશ્વા પબ્લિકેશન - પુસ્તક પરિચય 💥

PSI | ASI | કૉન્સ્ટેબલ | બિન સચિવાલય | ઓફિસ આસિસ્ટન્ટ | રેવન્યુ તલાટી | T.C.M | A.T.D.O વર્ગ-૩ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક

🎯 Lecture on YouTube 🎯
👇👇👇
https://youtu.be/sDrtyMv01Dk

📚 સામાન્ય વિજ્ઞાન - પુસ્તક પરિચય 📚
લેખિકા - ક્રિષ્ના આચાર્ય

સંપાદક - ડૉ.શહેઝાદ કાઝી

✅ Telegram Channel ⬇️⬇️⬇️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://T.me/Kiswa_Official_Gandhinagar
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
General Science_Index.pdf
135.1 KB
સામાન્ય વિજ્ઞાન - એક અભ્યાસ :
પુસ્તક અનુક્રમણિકા