Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
E - mail મોકલવા વપરાતો પ્રોટોકોલ એટલે______?
Anonymous Quiz
20%
UTP
34%
FTP
33%
SMTP
12%
MTP
પ્રાથમિક માહિતી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ કેટલા સમયમાં કરવી જરૂરી છે ?
Anonymous Quiz
10%
5 દિવસ
27%
60 દિવસ
34%
15 દિવસ
28%
30 દિવસ
ગુજરાત સાથે સંકળાયેલા અને હાલ મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલા લિજ્જત પાપડના સ્થાપક જસવંતીબહેન પોપટને કયો પુરસ્કાર એનાયત થયો છે ?
Anonymous Quiz
42%
પદ્મ શ્રી(2021)
32%
પદ્મ ભૂષણ(2021)
18%
પદ્મ વિભૂષણ(2021)
7%
એકપણ નહિ
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સાત વર્ષની અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
18%
કલમ-84
48%
કલમ-82
21%
કલમ-80
13%
કલમ-77
જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની અદાલતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
31%
હાઇકોર્ટ
26%
સુપ્રીમકોર્ટ
17%
કેન્દ્ર સરકાર
27%
રાજ્ય સરકાર
👏1
KISWA Daily Current Affairs _28-02-2021_.pdf
71.7 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 28/02/2021 (Sunday )
યુઝરની માહિતી વેબ બ્રાઉઝરની મદદથી ચોરી લેવાની પ્રક્રિયાને શું કહે છે ?
Anonymous Quiz
17%
Virus
32%
Spyware
29%
Phishing
22%
Scams
ઇન્ટરનેટની માટે કમ્પ્યૂટર અને ટેલિફોનની વચ્ચે કયા સાધનને મૂકવામાં આવે છે ?
Anonymous Quiz
47%
મોડેમ
37%
સર્વર
9%
સ્વીચ
8%
ટેલિફોન વાયર
પ્રકાશએ કોઈ એક સપાટીએ અથડાઈને દિશા બદલીને પોતાની મૂળ દિશામાં જવાનો પ્રયત્ન કરે છે તેને શું કહેવાય ?
Anonymous Quiz
49%
પ્રકાશનું પરાવર્તન
12%
વ્યતિકરણ
25%
પૂર્ણ આંતરિક પરાવર્તન
14%
વક્રીભવન
🤯1
તાજેતરમાં કયા ખેલાડીએ 36મી વાર એટીપી માસ્ટર્સ 1000 ટ્રૉફી પોતાને નામ કરી લીધી ?
Anonymous Quiz
27%
લિયોનેલ મેસ્સી
20%
સિનેમા હાલેય
28%
સેરેના વિલિયમ્સ
25%
નોવાક જોકોવિચ
KISWA Daily Current Affairs _01-03-2021_.pdf
58.4 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 01/03/2021 (Monday )
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો બનતો નથી?
Anonymous Quiz
34%
કલમ - 84
31%
કલમ - 83
22%
કલમ - 81
13%
કલમ - 79
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ મુજબ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વિગત અંગે મૌખિક સ્વીકૃતિ સુસંગત છે?
Anonymous Quiz
17%
કલમ - 34
42%
કલમ - 65A
26%
કલમ - 22A
15%
કલમ - 34A
Dy.SO Mains_Mock_Test.pdf
4 MB
કિશ્વા કરિયર એકેડેમી દ્વારા Dy.SO ની મુખ્ય પરીક્ષા માટે યોજાયેલ MOCK ટેસ્ટ સીરીઝ માં English ના પેપર ની મોડેલ આન્સર કી. ની રૂપરેખા...
KISWA Daily Current 2nd March.pdf
788.1 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 02/03/2021 (Tuesday)
KISWA Daily Current Affairs _03-02-2021_.pdf
783.6 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 03/03/2021 (Wednesday )