Kiswa Career Academy
39.9K subscribers
10.1K photos
197 videos
1.2K files
7.39K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
24 સપ્ટેમ્બરે વિશ્વ સમુદ્ર દીવસ ઉજવવામાં આવ્યો તેની થીમ જણાવો.
Anonymous Quiz
24%
Sustainable Shipping For a Healthy Planet
37%
Sustainable Shipping For a Living Planet
30%
Sustainable Shipping For a Sustainable Planet
8%
Sustainable Shipping For a Sustainable Goal
ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજાની જોગવાઈ છે ?
Anonymous Quiz
20%
કલમ-71
29%
કલમ-72
38%
કલમ-73
13%
કલમ-74
CRPC ની કઈ કલમમાં આસિસ્ટન્ટ જજ અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
19%
કલમ-10
41%
કલમ-11
31%
કલમ-12
8%
કલમ-13
KISWA Daily Current Affairs _26-02-2021_.pdf
277.2 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 26/02/2021 (Friday)
KISWA Daily Current Affairs _27-02-2021_.pdf
278.8 KB
💫 KISWA CURRENT 💫

📌 Daily Current Affairs
📌 Date : 27/02/2021 (Saturday)
જયારે કોઈ વસ્તુ ઉપરથી પડે ત્યારે તેનું વજન કેટલું હોય ?
Anonymous Quiz
49%
શૂન્ય
27%
પરિવર્તનશીલ
19%
અપરિવર્તનશીલ
5%
એકપણ નહી
મોબાઈલ દ્વારા વસ્તુની ખરીદી કરવી તેને _____છે.
Anonymous Quiz
67%
E - Commerce
8%
C - Commerce
6%
B - Commerce
19%
M - Commerce
ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામાં આવશે ?
Anonymous Quiz
35%
2022
25%
2021
23%
2025
17%
2023
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ મુજબ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતો નથી ?
Anonymous Quiz
18%
કલમ-84
38%
કલમ-79
35%
કલમ-77
9%
કલમ-89
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દસ્તાવેજો અંગે મૌખિક સ્વીકૃતિ ક્યારે પ્રસ્તુત થાય તે અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
15%
કલમ-22
54%
કલમ-22A
24%
કલમ-24
7%
કલમ-26
👍1
Kazi Sir Current Affairs Lecture PDF (20-02-2021).pdf
2.5 MB
👉 KAZI SIR CURRENT AFFAIRS LECTURE PDF
📌 20 February 20121
"આર્થિક અને સામાજિક આયોજન" એ કઈ યાદીનો વિષય છે ?
Anonymous Quiz
28%
સંઘયાદી
31%
રાજ્યયાદી
38%
સમવર્તી યાદી
3%
અવશિષ્ટ યાદી