ગુજરાતના કાઠિયાવાડમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જાેવા મળે છે ?
Anonymous Quiz
13%
આયાતકાર
26%
વૃક્ષાકાર
16%
જાળી આકાર
45%
ત્રિજ્યા
બંધારણના કયા ભાગમાં ‘સાંસ્કૃતિક અને શૈક્ષણિક’ અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારમાં આવ્યા છે ?
Anonymous Quiz
24%
ચોથા ભાગમાં
19%
બીજા ભાગમાં
54%
ત્રીજા ભાગમાં
3%
પ્રથમ ભાગમાં
ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવેલી સૌથી લાંબી ટ્રેનનું નામ શું છે ?
Anonymous Quiz
40%
તેજસ
7%
સાબરમતી
30%
શેષનાગ
23%
હાવડા એક્સપ્રેસ
રૂઢિપ્રયોગ : ‘આંદોલિત થઈ ઉઠવું’
Anonymous Quiz
8%
આંદોલનમાં જાેડવું
7%
મેદાન છોડી દેવું
36%
ભાવવિભોર થવું
50%
રોમાંચિત થઈ ઉઠવું
કહેવત : ‘ઉપર-તળ થઈ જવું’
Anonymous Quiz
7%
આનંદમાં આવવું
12%
સંઘર્ષમાં ઉતરવું
66%
ખૂબ અધીરા બની જવું
14%
ઉમંગમાં આવી જવું
ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી ?
Anonymous Quiz
3%
ઇન્દોરના હોલ્કર
5%
ભોપાલના નવાબ
22%
વડોદરાના ગાયકવાડ
70%
ભાવનગરના કૃષ્ણકુમારસિંહ