ગુજરાતના ઇતિહાસમાં 'અશોક' તરીકે કયા રાજાને ઓખવામાં આવે છે ?
Anonymous Quiz
73%
કુમારપાળ
8%
ભીમદેવ-૧
16%
સિદ્ધરાજ જયસિંહ
2%
અજયપાળ
સોલિસિટર જનરલ શું છે ?
Anonymous Quiz
67%
સરકાર પક્ષે કાનૂની સલાહકાર
12%
કાયદા ઘડનાર
15%
મફત કાનૂની સલાહકાર
6%
ઉપરોક્ત એકપણ નહિ
'સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્ષ - ૨૦૧૯-૨૦' પ્રમાણે ભારતના મોટા રાજ્યમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?
Anonymous Quiz
12%
મેઘાલય
20%
છત્તીસગઢ
24%
હિમાચલ પ્રદેશ
45%
ગુજરાત
દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે ?
Anonymous Quiz
74%
કેલ્શિયમ ફોસ્ફેટ
13%
કેલ્શિયમ નાઈટ્રેટ
10%
પોટેશિયમ ફોસ્ફેટ
3%
સોડિયમ ફોસ્ફેટ
તમારા કમ્પ્યુટરમાં ઈ-મેલ ડાઉનલોડ કરવા માટે ઈ-મેલ ક્લાયન્ટ દ્વારા વપરાતો પ્રોટોકોલ કયો છે ?
Anonymous Quiz
19%
TCP
46%
FTP
18%
POP
17%
SMTP
રૂઢિપ્રયોગ : 'ધાડ મારવી'
Anonymous Quiz
56%
ભારે સાહસ કરવું
22%
ચોરી કરવી
4%
નુકશાન કરવું
18%
લૂંટફાટ કરવી
"ગાંધીજી, મારે કોઈ વતનભૂમિ નથી." - ગાંધીજીને આ વિધાન કોણે કહ્યું હતું ?
Anonymous Quiz
43%
મુહમ્મદ અલી ઝીણા
27%
ડૉ.બી.આર. આંબેડકર
25%
સુભાષચંદ્ર બોઝ
5%
જવાહરલાલ નહેરુ
ભારત સ્વતંત્ર થયા બાદ રચાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
Anonymous Quiz
79%
ઉચ્છંગરાય ઢેબર
12%
જીવરાજ મહેતા
6%
બળવંતરાય મહેતા
3%
રસીકલાલ પરીખ