Kiswa Career Academy
39.7K subscribers
10.2K photos
197 videos
1.21K files
7.4K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘શરીર લેવાવું’
Anonymous Quiz
2%
શરીર સુધરવું
4%
શરીર જાડું થવું
85%
શરીર સુકાવું
8%
આળસુ બનવું
વિરુદ્ધાર્થી શબ્દ : 'અપેક્ષા'
Anonymous Quiz
3%
સ્વીકાર
11%
અનાગ્રહ
57%
ઉપેક્ષા
29%
અનપેક્ષા
પ્રિય વિદ્યાર્થી મિત્રો,
કિશ્વા કેરિયર એકેડેમી દ્વારા આજથી You tube Channelનો શુભારંભ કરવામાં આવેલ છે. આપ સૌ વિધાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ નીચે આપેલી Link પર જઈ ચેનલને Like, Share, અને Subscribe કરો.
ટૂંક સમયમાં અલગ અલગ વિષયના લેક્ચર્સ પણ એકેડેમી ની Channelપર upload કરવામાં આવશે.
જય હિન્દ
ભારતના કયા હિન્દૂ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?
Anonymous Quiz
18%
મહારાણા પ્રતાપ
18%
સંભાજી
54%
છત્રપતિ શિવાજી
11%
તાત્યા ટોપે
ગાંધીજીની દાંડીયાત્રાને 'નેપોલિયનની પેરિસ માર્ચ' તરીકે કોણે સરખાવી છે ?
Anonymous Quiz
11%
જવાહરલાલ નહેરુ
30%
રવીન્દ્રનાથ ટાગોર
11%
સરદાર પટેલ
48%
સુભાષચંદ્ર બોઝ
ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ?
Anonymous Quiz
22%
મેઈન મેઝ રિસર્ચ સ્ટેશન
40%
ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન
27%
ડેટ પામ રિસર્ચ સ્ટેશન
11%
કોટન રિસર્ચ સ્ટેશન