‘રોગનું નિદાન કરવું તે’ - આ શબ્દસમૂહ માટે કયો સામાસિક શબ્દ વાપરી શકાય ?
Anonymous Quiz
46%
ઉપચાર
50%
ચિકિત્સા
2%
દીક્ષા
1%
પ્રતીક્ષા
‘દાંતે દસ આંગળી લેવી’ - કહેવતનો અર્થ આપો.
Anonymous Quiz
15%
વગોવવા
16%
સ્વાદ લાવવો
52%
શરણાગત કબૂલવી
17%
અણગમો થવો
પાષાણયુગના આદિમાનવનાં ગુફાચિત્રમાં કયા આલેખનો જાેવા મળે છે ?
Anonymous Quiz
13%
નૃત્યમંડળ
66%
પશુપંખી
13%
સંગીતકળા
9%
ફૂલ છોડ
કયું પક્ષી ગુજરાતમાં ‘રોયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
5%
મોર
77%
ફ્લેમિંગો
16%
ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ
1%
પોપટ
નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોની નિયુક્તી કરતા નથી ?
Anonymous Quiz
9%
મુખ્ય ન્યાયાધીશ
16%
રાજ્યના ગવર્નર
52%
ઉપરાષ્ટ્રપતિ
23%
હાઈકોર્ટના ન્યાયધીશ
‘જીવવિજ્ઞાનના પિતા’ કોણ છે ?
Anonymous Quiz
54%
એરિસ્ટોટલ
10%
થિયોફેસટસ
25%
રોબર્ટ હૂક
11%
હિપોકેટ્સ
‘સુરક્ષિત દાદા-દાદી, સુરક્ષિત નાના-નાની’ અભિયાન કોના દ્વારા રજુ કરવામાં આવ્યું ?
Anonymous Quiz
31%
આરોગ્ય મંત્રાલય
37%
મહિલા અને બાળવિકાસ મંત્રાલય
19%
નીતિ આયોગ
14%
ICMR
નેટવર્કમાં પ્રસારણ (ટ્રાન્સમીશન) માટે ડેટાનાં કોડીંગ અને સ્ક્રેમબલીંગને શુ કહે છે ?
Anonymous Quiz
6%
રક્ષણ
27%
ક્રીપ્ટોન
42%
એન્ક્રિપ્શન
26%
ઉપરોક્ત તમામ